જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ દ્વારા આયોજિત એકમ કસોટી
                                                                                                   
ધોરણ   :- 11  ( વિજ્ઞાન પ્રવાહ )                                                                                                                                      
વિષય   :- જીવવિજ્ઞાન                                                                                                                              
એકમ   : 11. વાનસ્પતિઓમાં વહન
કુલ ગુણ : 25
તારીખ  :  20/10/20  
સમય    :  9.00 a.m. to 10.00 p.m                                                                                                                    

સૂચના :-
1. ઓનલાઈન પરીક્ષાનો સમય 9.00 a.m. to 10.00 p.m નો રહેશે.
2. કુલ 25 ગુણનું પ્રશ્નપત્ર રહેશે.
3. પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ ઓછામાં ઓછા 9 ગુણ મેળવવાના રહેશે.  
4. બધાજ પ્રશ્નો MCQ પ્રકારના છે અને બધા જ પ્રશ્નોના જવાબ ફરજિયાત આપવાના રહેશે.
5. પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેના પર ક્લિક કરવાનું રહેશે.
6. તમામ પ્રશ્નોના જવાબ પૂર્ણ થયા બાદ SUBMIT બટન પર ક્લિક કરો.
7. ત્યારબાદ VIEW SCORE પર કિલક કરવાથી રિઝલ્ટ જોઈ શકાશે.

Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student Name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
(1) પોરિન્સ એ શું છે ? *
1 point
(2) કાર્બનિક અને ખનીજ પદાર્થોનું વહન ક્યા પ્રકારે થાય ? *
1 point
(3) આસૃતિની ક્રિયા કયાં સુધી સતત ચાલુ રહે છે ? *
1 point
(4) અનુકૂળ તાપમાને શુદ્ધ પાણીની જલક્ષમતા કેટલી હોય ? *
1 point
(5) રશસંકોચન................દ્રાવણમાં થાય ? *
1 point
(6) કાસપેરિયન પટ્ટી નું સ્થૂલન માટે નીચે પૈકી કયું યોગ્ય છે ? *
1 point
(7) એક લાક્ષણિક વનસ્પતિ કોષની આરપાર અણુઓના વહન માટે લગભગ ..........સમય લાગે.. *
1 point
(8) થિસલ ફનેલના પ્રયોગમાં થિસલ ફનેલમાં શુ ભરવામાં આવે છે ? *
1 point
(9) અર્ધ પ્રવેશશીલપટલ  શેમાંથી બનાવવામાં આવે છે ? *
1 point
(10) બિન્દુ ત્સવેદન ક્યારે શક્ય બને છે  ? *
1 point
(11)  કોઈ પણ દ્રવ્યના પટલ ની આરપાર પ્રસરણ નો આધાર............. ઉપર છે ? *
1 point
(12) અંતઃ સ્તર અને તેથી આગળ પાણીને કોષીય પટલમાંથી દબાણ પૂર્વક ધકેલવાની ક્રિયાને........ કહે છે? *
1 point
(12) ઉત્સેચકનાં પ્રોટીન વાળા ભાગને  ................................. કહે છે ? *
1 point
(13)જલક્ષમતા પર કયું પરિબળ અસર કરતું નથી ? *
1 point
(14)અપદ્રવ્ય પથમાં .......... ગુણધર્મ સંકળાયેલ છે ? *
1 point
(15) જયારે એક અણું બીજા અણુંથી સ્વતંત્ર રીતે પટલમાંથી પસાર થાય ત્યારે તેને....... કહે છે.. *
1 point
(16) Ψw =............. *
1 point
(17) નીચે પૈકી અસંગત   જોડ કઈ છે ? *
1 point
(18) પર્ણ ની સપાટીને  બાષ્પીભવન દ્વારા............ સુધી ઠંડી રાખે છે  ? *
1 point
(19) પાણીના બે ક્રમિક અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ  બળ કયું ? *
1 point
(20) કઈ વનસ્પતિ ના પર્ણના અધઃ અધિસ્તરમા  વાયુરંધ્ર ની સંખ્યા વધારે હોય ? *
1 point
(21) વનસ્પતિમાં કાર્બનિક ઘટકોનું વહન........... વડે થાય છે ? *
1 point
(22)જે દબાણે અર્ધપ્રવેશશીલ પટલમાંથી પાણીનો પ્રવેશ અટકી જાય તે  દબાણ ને.............. કહે  છે ? *
1 point
(23)  સંકેન્દ્રણ ધોળાંશ ની વિરુદ્ધ અને ATP ની મદદથી  થતા વાહનને........... કહે છે ? *
1 point
(24) જયારે વનસ્પતિ જીર્ણતા અનુભવે ત્યારે પોષકદ્રવ્યો ............ *
1 point
(25) સ્ત્રોત થી સિંક તરફના વાહનમાં સિંક તરીકે નીચે પૈકી કોનો સમાવેશ થાય... *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy