SAMTA EDUCATION TRUST, GUJARAT.   Constable & CCE
  • સમતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિદુષી સાવિત્રીબાઈ ફુલે છાત્રાલય મોજે અમરાજીના મુવાડા તાલુકો દેહગામ જિલ્લો ગાંધીનગર ખાતે PSI,Constable & CCE (Mains) ની ભરતી માટેની નવી બેચ તારીખ:01/05/2024 થી 31/08/2024સુધી  શરૂ કરવામાં આવનાર છે. 
  •  સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારીઓ માટે હોસ્ટેલમાં રહેવાની સુવિધા / કોચિંગ/ લાઈબ્રેરી/ સાહિત્ય તેમજ અન્ય સુવિધા સંસ્થા તરફથી  આપવામાં આવે છે. 
  • દહેગામ અમરાજીના મુવાડા ખાતે છાત્રાલયમાં રહેવા જમવાની 4 માસની  ફી રૂ.12,000/-  રહેશે. આ ફી વિદ્યાર્થીની રહેશે અને વિદ્યાર્થીનીઓની  4 માસની  ફી રૂ11,000./-  રહેશે.       
  • પ્રવેશ સમયે ફી ની ચુકવણી રોકડા/ ચેક /RTGS થી કરવાની રહેશે.
  • પ્રવેશ મેળવ્યા પછી ફી પરત મળવા પાત્ર નથી ( નોન રીફન્ડેબલ )
  • જેની ખાસ નોધ લેવી.  
  •  પ્રવેશ વખતે સંસ્થાના નિયમો શરતો પાળવા બાહેધરી આપવાની રહેશે.      
Sign in to Google to save your progress. Learn more
પુરુ નામ (પ્રથમ અટક લખવી )
પિતાનું નામ :
*
પત્રવ્યવહાનું સરનામું
*
કાયમી સરનામું.
*
મોબાઈલ નંબર    
 વ્હોટ્સ એપ નબર
*
જન્મ તારીખ
*
MM
/
DD
/
YYYY
લિંગ *
શૈક્ષણિક લાયકાત
*
Required
શૈક્ષણિક લાયકાત માં મેળવેલ ગુણ  / અને % દર્શાવવા .       આર્ટસ સાયન્સ કોમર્સ એન્જીન્યરીંગ  લાગુ પડતું હોય તે જણાવો
*
પરીક્ષા પાસ કર્યાનું વર્ષ
*
કઈ પરીક્ષાની તૈયારીમાં આપ રસ ધરવો છો.
*
સૂચનો
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy