ADMISSION REGISTRATION 2020-21
શ્રીમતી અનુસુયાબેન બાલકૃષ્ણ પરીખ લો કોલેજ, કડી
(એપ. પી. શાહ એજ્યુકેશન સોસાયટી કડી)

કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની પદવી બાદ LLB દ્વારા વકીલ બનવાની તક.....
પ્રથમ વર્ષ એલ.એલ. બી.માં પ્રવેશ મેળવવા કોઈપણ વિદ્યાશાખા સ્નાતક સાથે
પ્રવેશ મેળવવા માટે લાગુત્તમ ટકાવારી નીચે મુજબ છે.
જનરલ- ૪૫%
ઓ.બી.સી. – ૪૨%
એસ.સી/ એસ.ટી.- ૪૦%
LL.B. કરવાના ફાયદા
- LL.B. કરી વકીલ, જ્જ, લીગલ એડવાઈઝર, લીગલ ઓફિસર, પ્રોફેસર બનવાની ઉજ્જવળ તક
- અન્ય માનનીય હોદા પર નોકરીની તક
- પ્રોફેશનલ કોર્સીસ જેવા કે C.A., C.S, M.B.A. બાદ LL.B. નો અભ્યાસ વધુ લાભદાયી
- B.C.I માન્યતા પ્રાપ્ત કોલેજ
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની માન્ય કોલેજ
સંસ્થાની વિશેષતાઓ
- અન્ય સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અપેક્ષાએ સૌથી ઓછી ફી
- શૈક્ષણિક વાતાવરણ અનુરૂપ આકર્ષક કોલેજ બીન્ડીંગ સંપૂર્ણ CCTV થી સજ્જ કોલેજ બિલ્ડીંગ
- વિદ્વાન અધ્યાપકો (Ph.D, M.Phil) દ્વારા શિક્ષણ
- અભ્યાસલક્ષી પુસ્તકોની લાયબ્રેરીમાંથી વ્યવસ્થા
- ઈતર વાંચન માટે સમૃદ્ધ ગ્રંથાલય- ઈન્ટરનેટ સુવિધા સાથે કોલેજમાં કોમ્પ્યુટર લેબની સગવડ
- સરકારશ્રી દ્વારા એસ.સી/ એસ.ટી./ ઓબીસી/ લઘુમતીના વિધાર્થીઓને વર્ષ સ્કોલરશીપની સહાય
- નોકરીયાત વર્ગને અનુકુળ એવો સાંજનો સમય
- સમયસર કોર્સ પૂર્ણ કરી પ્રેક્ટીસ ટેસ્ટનું આયોજન, કોલેજમાં જદા-જુદા વિષયમાં વિધાર્થીઓ પાસેથી એસાઈમેન્ટ/ સેમિનાર નં આયોજન તેમજ વિષયના તજજ્ઞ દ્વારા વ્યાખ્યાનનું આયોજન
પ્રથમ વર્ષ LL.B માં પ્રવેશ મેળવવા જરૂરી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ)
- પાસપોર્ટ સાઈઝના ફોટા ૨
- ધોરણ ૧૨ની માર્કશીટની નકલ
- ધોરણ ૧૨ની સ્કુલ લીવીંગ સર્ટિફિકેટની નકલ
- ગ્રેજ્યુએશન સર્ટીફીકેટ (દરેક સેમની)
- ગ્રેજ્યુએશન સર્ટીફીકેટ
- જાતિનો દાખલો (SC,ST, OBC,)
- આવકનો દાખલો (SC,ST, OBC,)
- આધારકાર્ડ નકલ
- બેંકની પાસબુકની નકલ
- ચાલુ વર્ષે પરીક્ષા પાસ ન કરી હોય અથવા બેસી રહેલ હોય અથવા વચ્ચે અન્ય અભ્યાસ કર્યો હોય તો મામલતદાર/ નોટરીનં સોગંદનામું રજુ કરવું
- (HNGU) સિવાયના અન્ય યુનિવર્સીટીના વિધાર્થીઓએ માઈગ્રેશન સર્ટીફીકેટ રજુ કરવાનું રહેશે.

www.abparikhlawcollegekadi.org

વધુ માહિતી માટે સંપર્ક કરો  :૯૪૨૭૪૫૯૫૭૦, ૯૭૩૭૧૭૫૪૯૭
Email *
Facility
Clear selection
પૂરું નામ (અટક પહેલા લખવી.) FULL NAME (SURNAME WILL BE FIRST) *
મોબાઈલ નંબર MOBILE NUMBER *
સરનામું ADDRESS *
જન્મ તારીખ DATE OF BIRTH *
MM
/
DD
/
YYYY
કેટેગરી CATEGORY *
જાતિ GENDER *
સ્નાતક કક્ષાએ પાસ કરેલ પરીક્ષા LAST PASSED EXAM (EXAMPLE;  B.A, B.Com, Bs.C,M.A, M.Com, Ms.C etc) *
સ્નાતક પરીક્ષા પાસ કરેલ કોલેજનું નામ  LAST COLLEGE ATTENDED *
સ્નાતક પાસ કરેલ યુનિવર્સીટી  LAST UNIVERSITY ATTENDED *
સ્નાતક પાસ કરેલ વર્ષ YEAR OF PASSING *
સ્નાતક માં મેળવેલ ગુણ (ટકામાંદર્શાવવા) PERCENTAGE OF GRADUATION *
વ્યવસાય OCCUPATION *
અન્ય અભ્યાસ Any Education (If Any)
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy