ગુજરાતનો ઇતિહાસ + ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો By Vipul Nadiyadi7
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. સિદ્ધરાજ જયસિંહે ક્યાં વિજય પછી અવંતીનાથ નું બિરુદ ધારણ કર્યું હતું ? *
1 point
2. મુંજાલ,ઉદયન , સજ્જન અને શાંતું મહેતા નામના મંત્રી ગુજરાતનાં ક્યાં યશસ્વી રાજવીના મંત્રીઓ હતા ? *
1 point
3. ભારતમાં સૌ પ્રથમ તોપનો ઉપયોગ કોણે કર્યો હતો ? *
1 point
4. ગુજરાતનાં સંત સુલતાન તરીકે કોણ જાણીતું છે  ? *
1 point
5. ઔરંગઝેબ નો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો ? *
1 point
6. ક્યાં મોગલ બાદશાહના શાસનકાળમાં અમદાવાદ ખાતે શાહીબાગનું નિર્માણ થયું હતું ? *
1 point
7. મહાગુજરાત આંદોલનના મુખ્યનેતા કોણ હતા ? *
1 point
8. અકબરે ગુજરાત પર આક્રમણ ક્યારે કર્યું હતું ? *
1 point
9. 1668 માં કોણે સુરતમાં કોઠી સ્થાપી હતી ? *
1 point
10. ગુજરાતને દિલ્લી સલ્તનમાં ભેળવનાર શાસક કોણ હતો ? *
1 point
11. નીચેનામાંથી કોણ સુગમ સંગીત સાથે સંકળાયેલ છે ? *
1 point
12. " મળે સૂર જો તારો મારો , બને આપણો સૂર નિરાળો " કોણે ગાયું છે ? *
1 point
13. આ સંગીતકારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપી હતી ? *
1 point
14. વિનોદ વોરા નું નામ ક્યાં વાદ્ય સાથે સંકળાયેલ છે ? *
1 point
15. "સંગીત દર્પણ" અને "સંગીત રત્નાકર" પુસ્તક કોણે લખ્યું છે ? *
1 point
16. ભારતીય શાસ્ત્રીય સંગીતને સૌપ્રથમ પશ્ચિમના દેશોમાં પ્રચલિત કરનાર ગુજરાતી સંગીતકાર કોણ હતા ? *
1 point
17. " સંગીતકારોના સાનિધ્ય " પુસ્તકના લેખક કોણ છે ? *
1 point
18. ગુજરાતી રંગભૂમિના ક્યાં સંગીતકાર " હાર્મોનિયમ માસ્ટર " તરીકે ઓળખાતા હતા ? *
1 point
19. નીચેનામાંથી કોણ રુદ્રવીણાં સાથે સંકળાયેલ છે ? *
1 point
20. નીચેનામાંથી કોણ આધુનિક માણભટ્ટ છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy