Know & Grow G.K.Test 102 (Itihas)
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.Know & Grow G.K.Test 102 (Itihas) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
પ્રત્યેક દિવસે પ્રથમ 100 Participate ને જ E mail દ્વારા e Certificate  આપવામાં આવે છે.

For More G.K.Test Visit http://bit.ly/KGGKTEST 
Email *
નામ *
શાળાનું નામ *
જિલ્લો *
શ્રી કૃષ્ણના સમયમાં ગુજરાતની રાજધાની કઇ હતી ? *
1 point
કઇ તારીખે ગાંધીજીએ દાંડીમાં ચપટી ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ? *
1 point
વલ્લભભાઇ પટેલને ક્યું બિરૂદ મળ્યું ? *
1 point
સૌથી પ્રાચિન વેદ ક્યો છે ? *
1 point
અષ્ટાધ્યાયીના લેખક કોણ છે ? *
1 point
શિખ ધર્મના સ્થાપક કોણ છે ? *
1 point
વેદાંગ કેટલા છે ? *
1 point
ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો ? *
1 point
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ? *
1 point
શક સંવતની શરૂઆત ક્યારે થઇ ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy