NMMS SCIENCE TEST-4
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-Valsad
CRC-Solsumba
9638561044
Sign in to Google to save your progress. Learn more
આપનું પૂરું નામ *
શાળાનું નામ *
તાલુકો *
જિલ્લો *
આપ કોણ છો? *
1. કયા પ્રાણીઓમાં પરીવહાંતંત્ર નો અભાવ જોવા મળે છે? *
2 points
2. રુધિર અને શરીર વચ્ચે વિવિધ દ્રવ્યનો વિનિમય કેવી રીતે થાય છે? *
2 points
3. મનુષ્યમાં ઓક્સિજન યુક્ત રુધિર નો સાચો માર્ગ કયો છે? *
2 points
4. પરિપક્વ અંડાશય શું બનાવે છે? *
2 points
5. નીચેનામાંથી બીજાણુ સર્જન કરતી વનસ્પતિ કઈ છે ? *
2 points
6. નીચેનામાંથી માંસલ ફળ કયું છે?   *
2 points
7.  1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે? *
2 points
8. નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાતો નથી? *
2 points
9. કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનિય છે? *
2 points
10. ફ્યૂઝ વિદ્યુતપ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy