NMMS EXAM SS TEST-12
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-Valsad
CRC-Solsumba
9638561044
Sign in to Google to save your progress. Learn more
આપનું પૂરું નામ *
શાળાનું નામ *
તાલુકો *
જિલ્લો *
આપ કોણ છો ? *
1. રૂપિયાનું ચલણ કોણે શરૂ કરાવ્યું ?   *
2 points
2. અકબરનો જન્મ ક્યાં થયો હતો ? *
2 points
3. ‘દીન-એ-ઈલાહી’ નામના સંપ્રદાયની સ્થાપના કોણે હતી ?   *
2 points
4. કોની યાદમાં શાહજહાંએ તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું ? *
2 points
5. કોના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બંધાવ્યો હતો ?   *
2 points
6. છત્રપતિ શિવાજીનું અવસાન ક્યારે થયું ?   *
2 points
7. મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત સ્થાપના કોના દ્વારા થઈ હતી ?   *
2 points
8. આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કોણે કરાવ્યાં હતાં ?   *
2 points
9. સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ કોણે બંધાવી હતી ?   *
2 points
10. રાબિયા-ઉદ્-દૌરાનનો મકબરો ક્યાં આવેલો છે ?   *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy