ગુજરાત નોલેજ ક્વિઝ Part 6
વૈભવ આર ઉપાધ્યાય. પરસાંતજ પ્રા.શાળા તાલુકો તા.જિ ખેડા
નામ લખી ધોરણ કે અન્ય પસંદ કરી સાચા જવાબ ને પસંદ કરો અને ગુજરાત વિશેના નોલેજમાં વધારો કરીએ.....
Sign in to Google to save your progress. Learn more
નામ *
ધોરણ *
(1) ગુજરાતનો સૌથી મોટો મેળો જણાવો. *
1 point
(2) ગુજરાતનો સૌથી મોટો મહેલનું નામ જણાવો. *
1 point
(3) ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના જણાવો. *
1 point
(4) ગુજરાતનો સૌથી મોટો પુલ જણાવો. *
1 point
(5) ગુજરાતની સૌથી મોટી ડેરી જણાવો. *
1 point
(6) ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી જણાવોl *
1 point
(7)  ગુજરાતનું સૌથી મોટું સરોવર જણાવો. *
1 point
(8) ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત જણાવો. *
1 point
(9) ગુજરાતનું પ્રથમ નગર જણાવો. *
1 point
(10) ગુજરાતના પંચાયતી રાજના પ્રણેતા જણાવો. *
1 point
(11) ગુજરાત રાજ્યના ઉદ્ઘાટકનું નામ જણાવો.
1 point
Clear selection
(12) પ્રથમ ગુજરાતી વડાપ્રધાન નું નામ જણાવો. *
1 point
(13) પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન નું નામ જણાવો. *
1 point
(14) પ્રથમ ગુજરાતી લોક સભાના અધ્યક્ષ જણાવો. *
1 point
(15) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત જણાવો.
1 point
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy