JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Know & Grow G.K.Test 64 (Gujarati)
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.Know & Grow G.K.Test 64 (Gujarati) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
પ્રત્યેક દિવસે પ્રથમ 100 Participate ને જ E mail દ્વારા e Certificate આપવામાં આવે છે.
For More G.K.Test Visit
http://bit.ly/KGGKTEST
* Indicates required question
નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
જિલ્લો
*
Choose
Bhavnagar
Amreli
Botad
Rajkot
Jamnagar
Morbi
Dev Bhumi Dwarka
Kachchh
Junagadh
Gir somnath
Porbandar
Ahemedabad
Gandhinagar
Kheda
Mahisagar
Panchamahal
Dahod
Patan
Mahesana
Sabarkantha
Banaskantha
Aravalli
Vadodara
Surat
Bharuch
Chhota Udepaur
The Dang
Surendranagar
Valsad
Navsari
Option 34
Narmada
Tapi
Anand
રૂઢી પ્રયોગનો અર્થ આપો : ગળગળા થઇ જવું
*
1 point
ઉત્સાહિત થઇ જવું
લાગણી વશ થઇ જવું
ગળું સુકાવું
ખુબજ તરસ લાગવી
રૂઢી પ્રયોગનો અર્થ આપો : કાન માંડવા
*
1 point
કાન બતાવવા
કાન જોવા
કાનમાં વાત કહેવી
ધ્યાનથી સાંભળવું
રૂઢી પ્રયોગનો અર્થ આપો : ગણેશ માંડવા
*
1 point
ગણેશ ભગવાનના મંદિરે જવું
માંડવા રોપાવવા
શરૂઆત કરવી
ગણેશ ભગવાન ને પ્રાર્થના કરવી
રૂઢી પ્રયોગનો અર્થ આપો : પેરવી કરવી
*
1 point
ગોઠવણ કરવી
દરમિયાનગીરી કરવી
નસીબ ઉઘડવું
ખુશામત કરવી
રૂઢી પ્રયોગનો અર્થ આપો : કળશ ઢોળવો
*
1 point
સખત મહેનત કરવી
લાડમાં રાખવું
આબરૂ રહેવી
પસંદ કરવું
રૂઢી પ્રયોગનો અર્થ આપો : આંગળી ઊંચી કરવી
*
1 point
યાદ આવવું
સંમત થવું
આંગળી બતાવવી
આળસ કરવી
રૂઢી પ્રયોગનો અર્થ આપો : કૂંચી મળવી
*
1 point
રોકડી કરવી
ઉપાય હાથ આવવા
લગની લાગવી
યુક્તિ કરવી
રૂઢી પ્રયોગનો અર્થ આપો : ઝાંખી કરવી
*
1 point
મોટું પરાક્રમ કરવું
રજા આપવી
તાનમાં આવવું
નીરખીની દર્શન કરવા
રૂઢી પ્રયોગનો અર્થ આપો : મીણો ચડવો
*
1 point
ઘેન ચડવું
મંદ મંદ હસવું
ગોઠવણ કરવી
કશી જાણ ન થઇ
રૂઢી પ્રયોગનો અર્થ આપો : જમણો હાથ હોવું
*
1 point
ફાયદો થવો
મુખ્ય મદદગાર હોવું
જમણા હાથથી કામ કરવું
પસંદ કરવું
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report