ગુજરાત નોલેજ ક્વિઝPart 7
વૈભવ આર ઉપાધ્યાય. પરસાંતજ પ્રા.શાળા તા. જી.ખેડા
નામ લખી ધોરણ કે અન્ય પસંદ કરી સાચા જવાબ ને પસંદ કરો submit આપ્યા પછી આપનો સ્કોર જોઈ શકશો અને સાચા જવાબ.
Sign in to Google to save your progress. Learn more
નામ *
ધોરણ *
(1) ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયા શહેરમાં આવેલું છે? *
1 point
(2) ગુજરાતના કયા શહેરમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ આવેલી છે? *
1 point
(3) પાણીયા અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(4) દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(5) ગુજરાતના હાલના રાજ્યપાલ નું નામ જણાવો. *
1 point
(6) રતનમહાલ અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(7) ગુજરાતનું પુરાતન નગર લોથલ કયા જિલ્લામાં આવેલું છે?
1 point
Clear selection
(8) ગુજરાતનું સૌરઊર્જાથી ઉર્જા મેળવતું પ્રથમ ગામનું નામ જણાવો. *
1 point
(9) ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી નું નામ જણાવો? *
1 point
(10) ગુજરાતની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. *
1 point
(11) ગુજરાતમાં સૌપ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણની  શરૂઆત કરનાર નું નામ જણાવો. *
1 point
(12) ગુજરાતની પ્રથમ મહિલા મંત્રી જણાવો. *
1 point
(13) બનાસ નદી ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે?
1 point
Clear selection
(14) ઉકાઈ ડેમ ગુજરાતની કઇ નદી પર બાંધવામાં આવેલ છે? *
1 point
(15) ગુજરાતની સૌથી મોટી રિલાયન્સ રિફાઇનરી કયા જિલ્લામાં આવેલું છે?
1 point
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy