MUKHYAMANTRI APPRENTICE YOJANA  ABHIYAAN 2019
Přihlaste se do Googlu, abyste mohli uložit dosavadní postup. Další informace
KALOL TALUKA  APPRENTICE ABHIYAAN
આ ફોર્મ દ્વારા આપના રજીસ્ટ્રેશનનો ઉદ્દેશ
     ---------------------------------------------------------------
  અમને મળેલ આપની માહિતી અમે જે કંપની ને એપ્રેંટિસ જોઇએ છે તે કંપની ને અને તમને મોકલાવીને  તથા જરુરી ફોલોઅપ કરીને આપને ઝડપથી એપ્રેંટિસશીપ મળે એવા પ્રયત્નો કરવાનો છે.

 EVENT MANAGER : GOVT. ITI KALOL, AT : ARSODIYA, DI : GANDHINAGAR
Contact us at (02764)223523 or iti-kalol-gnrdet@gujarat.gov.in

Early registration is beneficial for early apprenticeship. (વહેલાસર રજીસ્ટ્રેશન કરાવવાથી વહેલી એપ્રેંટીસશીપ મળી શકે.)
Who can Register? (એપ્રેન્ટીસ માટે કોણ રજિસ્ટર કરાવી શક્શે?)
ANY CANDIDATE WHO WANTS TO JOIN APPRENTICESHIP IN KALOL TALUKA AND HAVE (એવા કોઇપણ ઉમેદવાર જે કલોલ તાલુકામાં એપ્રેન્ટીસશીપ કરવા માગતા હોય અને)
1.  ITI PASS, ITI  RESULT AWAITED, PMKVY/MES PASS. OR
2. DEGREE DIPLOMA ENGINEER . OR
3. 8TH PASS OR ABOVE AS A FRESHER.

INDUSTRIAL TRAINING INSTITUTE, KALOL, Dist: Gandhinagar  WELCOMES YOU
પ્રિય ઉમેદવાર,
       
1. ઇ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર ફરજીયાત હોઇ સૌપ્રથમ ઇ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર તૈયાર રાખો.
2.અમારી પાસે ઉપલબ્ધ એપ્રેંટિસ ભરતી અંગેની જરુરી માહિતી અમે ઇ-મેઇલ થી મોકલીશુ.
3. પ્રિય ઉમેદવાર, આપ apprenticeship.gov.in =>Apprentices => Candidate Registration ઉપર રજીસ્ટ્રેશન કરાવીને એજ ટેબ Apprentices => Apply for Apprenticeship માં જઇને State, District, Sector, Trade choice કરીને અમુક કંપનીઓ માં apply કરવુ વધારે સલાહભર્યુ છે.
4. આ ફોર્મ સબમીટ કર્યા બાદ પણ આપ apprenticeship.gov.in ઉપર candidate registration કરાવીને આ ફોર્મ ફરીથી સુધારીને (Edit કરીને) ફરીથી સબમીટ કરી શકો છો. candidate Registration કરાવવાથી કંપની તમારો બાયોડેટા જોઇ શકે છે. જેથી તમેને કંપની તરફથી Reply ઝડપથી મળે છે. Help for Apprentice registration on apprenticeship,gov,in portal : http://apprenticeship.gov.in/Pages/Apprenticeship/ApprenticeRegistration.aspx
5. કોઇ પણ કંપની માં ભરતી/ઇન્ટર્વ્યુના દિવસે સાથે લાવવાના ડોક્યુમેંટ્સ (ઝેરોક્ષ) : 1. આધાર કાર્ડ  2. એલ. સી. 3. માર્ક્શીટ 4. સર્ટીફીકેટ 5. પાસપોર્ટ સાઇઝ ફોટા -      4નંગ

નોંધ : આ ફોર્મ સબમીટ કર્યા પછી આપના ઇ મેલ માં Edit ની લિંક મળશે જેના દ્વારા આપ ભવિષ્યમાં આપની details સુધારી શકશો. માટે આ ઇ મેલ ને star કરીને આપના મેલ બોક્સમાં સાચવીને રાખશો.
Další
Vymazat formulář
Nikdy přes Formuláře Google neposílejte hesla.
Obsah není vytvořen ani schválen Googlem. Nahlásit zneužití - Smluvní podmínky služby - Zásady ochrany soukromí