સામાજિક વિજ્ઞાન
Created by :- ચાવડા દિનેશ આર. . Mo.9825451107,
એકમ કસોટી અંતર્ગત ટેસ્ટ.  પ્રકરણ . 1, 2, 3 અને 9
ધોરણ - 6 માટે
નામ *
સરનામું *
મોબાઈલ નં. *
1. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો ? *
1 point
2. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્રોત નથી ? *
1 point
3. આદિમાનવનું જીવન કેવું હતું ? *
1 point
4. ભીમબેટકા કયાં રાજયમાં આવેલું છે ? *
1 point
5. સિંધુખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયાં સ્થળેથી મળી આવ્યા ? *
1 point
6. ઋગ્વેદમાં કેટલાં મંડળો છે ? *
1 point
7. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ? *
1 point
8. કોના અંતરાયથી પૃથ્વી પર ' સૂર્યગ્રહણ ' જોવા મળે છે ? *
1 point
9. નીચેનામાંથી કયાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ? *
1 point
10. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃતિઓ શરૂ કરી નહોતી ? *
1 point
11. પાંચ ઘાતુઓના બનેલા સિક્કા 'પંચમાર્ક' સિક્કા તરીકે ઓળખાય છે. *
1 point
12. કચ્છ જીલ્લામાં હડ્પ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે ? *
1 point
13. હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું ? *
1 point
14. આદિમાનવે ગુફાઓમાં દોરેલ ચિત્રો કેવા રંગોના ઉપયોગથી બનાવ્યા હતા ? *
1 point
15. આદિમાનવો શિકાર કરવા માટે કયાં સાધનોનો ઉપયોગ કરતાં નહોતા ? *
1 point
16. 0 અંશ અક્ષાંશવૃત કયાં નામે ઓળખાય છે ? *
1 point
17. પૃથ્વી પોતાની ધરી પર કેટલાં અંશનો ખૂણો બનાવે છે ? *
1 point
18. સૂર્યનો ક્રાંતિવૃત વિષુવવૃતને વર્ષમાં કેટલી વાર છેદે છે ? *
1 point
19. પૃથ્વીના ગોળા ઉપર આડી કાલ્પનિક રેખાને શું કહેવાય છે ? *
1 point
20. પૃથ્વીના ગોળા ઉપર ઊભી કાલ્પનિક રેખાને શું કહેવાય છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy