શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટી વિષય :-મિશન સ્કુલ ઓફ એકસલન્સ By CRC Vithon Ta.Nakhatrana Di.Kutch
આ અંતર્ગત તમામ શિક્ષકોને તેમની જરૂરીયાત મુજબ શૈક્ષણિક મદદ કરવી તે અત્યંત જરૂરી છે. તે માટે મારા તરફથી એક નાનકડો પ્રયાસ. આગામી 24/08/2021 નાં રોજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત આ ક્વિઝનું નિર્માણ કરવામાં આવેલ છે.આ ક્વિઝ ધોરણ ૧ થી ૮ નાં તમામ શિક્ષક મિત્રો આપી શકે છે અમારા whatsapp ગ્રૂપમાં જોઈન થાવ https://bit.ly/3CoF1OD
Sign in to Google to save your progress. Learn more
શિક્ષકનું નામ *
શાળાનું નામ *
જીલ્લો *
1. ગુજરાત સરકારે કયા વર્ષના બજેટમાં સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ ને મંજુરી આપી છે ? *
1 point
2.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સને ટૂંકમાં કયા નામથી ઓળખાય છે ? *
1 point
3. સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ કાર્યક્રમને કયા વર્ષ સુધીમાં કાર્યરત કરવામાં આવશે ? *
1 point
4.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ કોના આર્થિક સપોર્ટથી કાર્યરત થશે ? *
1 point
5.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત GOAL નું પૂરું નામ શું છે ? *
1 point
6.સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત SEEPનું પૂરું નામ શું છે ? *
1 point
7.PISA નું ફૂલ ફોર્મ શું છે ? *
1 point
8. HOT નું ફૂલ ફોર્મ શું છે ? *
1 point
9. PISA પરીક્ષા આગામી કયા વર્ષમાં યોજાનાર છે ? *
1 point
10. SOE શાળાઓનું સીધું મોનીટરીંગ ક્યાંથી થનાર છે? *
1 point
11. SOE શાળાઓનું મૂલ્યાંકન કઈ સંસ્થા કરશે ? *
1 point
12. SOE અંતર્ગત કેટલા પ્રકારની શાળાઓ ડેવલપ કરાશે ? *
1 point
13. SOE અંતર્ગત શાળાઓને કઈ ત્રણ કેટેગરીમાં ડેવલપ કરાશે ? *
1 point
14. રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કુલ કેટલી શાળાઓ અપડેટ કરવામાં આવશે ? *
1 point
15. એમર્જિંગ સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કેટલી શાળાઓને અપગ્રેડ કરાશે ? *
1 point
16. એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત રાજ્યની કેટલી સરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપગ્રેડ કરાશે ? *
1 point
17. સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત સરકારી શાળાઓના નામાંકનમાં કેટલા ટકા સુધી વધારો કરવાનું ટાર્ગેટ છે ? *
1 point
18. સ્કૂલ્સ ઓફ એક્ષેલન્સ અંતર્ગત કેટલા ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિમાં સફળતા પ્રાપ્ત કરે તે દર્શાવાયું છે ? *
1 point
19. STEM Labs નું ફૂલ ફોર્મ શું છે ? *
1 point
20.NAS નું પૂરું નામ શું છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy