JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
ગુજરાત નોલેજ ક્વિઝPart 14
વૈભવ આર ઉપાધ્યાય. પરસાંતજ પ્રા. શાળા.તા.જિ ખેડા
નામ લખી ધોરણ કે અન્ય પસંદ કરી સાચા જવાબ ને ટીક કરો અને જાણો ગુજરાત વિશે....
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
નામ
*
Your answer
ધોરણ
*
6
7
8
અન્ય
(1) કયા વર્ષે ગાંધીનગર ગુજરાતની રાજધાની બની?
*
1 point
1970
1971
1972
(2) ગાંધીનગર ગુજરાતની રાજધાની બની ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કયા હતા?
*
1 point
જીવરાજ મહેતા
કેશુભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ
(3) ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન નું નામ જણાવો.
*
1 point
ગિરનાર
સાપુતારા
ગબબર
(4) ગુજરાતમાં સૌથી લાંબુ શાસન કરનાર મુખ્યમંત્રી નું નામ જણાવો.
1 point
નરેન્દ્રભાઈ મોદી
કેશુભાઈ પટેલ
આનંદીબેન પટેલ
Clear selection
(5) વિજયભાઈ રૂપાણી ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી છે?
*
1 point
14માં
15માં
16માં
(6) ગુજરાતનું કયું શહેર સૌથી વધુ હીરા ઉદ્યોગ માટે જાણીતું છે
*
1 point
અમદાવાદ
સુરત
રાજકોટ
(7) ગિરનાર પર્વત ની ઊંચાઈ કેટલા મીટર છે?
*
1 point
1154
1145
1164
(8) ગુજરાતની કઇ નદી ગુજરાતનો સૌથી વધુ લાંબો વિસ્તાર આવરી લે છે?
*
1 point
નર્મદા
સાબરમતી
તાપી
(9) ગુજરાતની ગુજરાતી ભાષા વિશ્વમાં કયા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે?
*
1 point
22માં
26માં
30માં
(10) ગુજરાત માં કુલ કેટલા હવાઈ મથકો આવેલા છે?
*
1 point
17
15
19
(11) ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન કયું છે?
*
1 point
વડોદરા રેલ્વે સ્ટેશન
કાલુપુર રેલ્વે સ્ટેશન
સુરત રેલ્વે સ્ટેશન
(12) ગુજરાતનું કયું શહેર સૌથી વધુ મંદિરો ધરાવે છે?
*
1 point
રાજકોટ
પોરબંદર
પાલીતાણા
(13)ગુજરાતની સૌથી મોટી પ્રકાશન સંસ્થા કઇ છે?
*
1 point
વિકાસ પ્રકાશન
નવનીત પ્રકાશન
ગાલા પ્રકાશન
(14) ગુજરાત માં કેટલા અભયારણ્યો આવેલા છે?
*
1 point
25
23
22
(15) ગાગા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
*
1 point
ભાવનગર
જામનગર
રાજકોટ
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms