M.A. SEM-1  CC-102
SHREE K. R. KATARA ARTS COLLEE SHAMLAJI
INTERNAL EXAM M.A. SEM-1
SUBJECT- GUJARATI     CC-102 (સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ: નાટક)
સૂચના: દરેક પ્રશ્ન ફરજિયાત છે. એક પ્રશ્ન બે ગુણનો હોય કુલ 30 ગુણ છે.
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ: *
વિદ્યાર્થીનો રોલ નંબર: *
પ્રશ્ન-1 નાટ્યશાસ્ત્રમાં રૂપકના કેટલા પ્રકાર ગણાવ્યા છે? *
2 points
પ્રશ્ન-2 બ્રહ્માએ નાટ્યવેદની રચના માટે અભિનય કયા વેદમાંથી લીધો હતો? *
2 points
પ્રશ્ન-3 અભિનયના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? *
2 points
પ્રશ્ન-4 ગુજરાતી નાટ્યસાહિત્યના પિતાનું બિરુદ કોને મળેલ છે? *
2 points
પ્રશ્ન-5 પુરંદર પરાજય, કાકાની શશી નાટકોના સર્જકનું નામ જણાવો. *
2 points
પ્રશ્ન-6 નીચેનામાંથી કયું નાટક લાભશંકર ઠાકરનું છે? *
2 points
પ્રશ્ન-7 નીચેનામાંથી કયું નાટક સિતાંશુ યશશ્ચંદ્રનું નથી? *
2 points
પ્રશ્ન-8 'અંગૂલીમાલ' નાટકનું મુખ્ય પાત્ર કયું? *
2 points
પ્રશ્ન-9 નીચેનામાંથી કયું નાટક સતીશ વ્યાસ રચિત નથી? *
2 points
પ્રશ્ન-10 'અંગૂલિમાલ' કેટલા અંકનું નાટક છે? *
2 points
પ્રશ્ન-11 'અંગૂલિમાલ' નાટકના ઉત્તરાર્ધમાં કેટલાં દ્રશ્યો છે? *
2 points
પ્રશ્ન-12 'અંગૂલિમાલ' નાટકમાં કયા ગામનો ઉલ્લેખ છે? *
2 points
પ્રશ્ન-13 અંગૂલિમાલ છેલ્લી આંગળી મેળવવા કોની પાસે જાય છે? *
2 points
પ્રશ્ન-14 પ્રબુધ્ધ કેટલા રૂપિયામાં આંગળી આપે છે? *
2 points
પ્રશ્ન-15 .'અંગૂલિમાલ'નું પ્રકાશન વર્ષ જણાવો. *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy