Online Mega Job Fair Registration Form Oct - 2020            (ઓનલાઈન જોબ ફેર રજીસ્ટ્રેશન ફોર્મ, ઓક્ટોબર - ૨૦૨૦)
જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેન્ટર) આણંદ દ્વારા ઓક્ટોબર માસ દરમીયાન રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમા ભાગ લેવા ઓનલાઈન ફોર્મ ભરવું જરુરી છે જેથી નોકરીદાતા દ્વારા નોંધાયેલ ખાલી જગ્યા સામે આપના નામની ભલામણ કરી શકાય તે માટે. આ ઓનલાઈન ભરતીમેળામાં નોકરીદાતા દ્વારા ટેલીફોનીક અથવા ગુગલમીટ અથવા વોટ્સએપ વિડીયો કોલનાં માધ્યમથી ઈન્ટરવ્યુ લેવામાં આવશે. તમામ ઉમેદવારને ખાસ જણાવવાનું કે રોજગાર ભરતીમેળામાં ખાનગી એકમનાં સર્વીસ અને મેન્યુફેક્ચર સેક્ટરનાં નોકરીદાતા ભાગ લઈ શકશે.
જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળામાં ઉમેદવાર પાસે થી કોઈપણ પ્રકારનો ચાર્જ કે નાણા લેવામાંં આવતા નથી જેની સૌ ઉમેદવારને જાણ થાય.    
Sign in to Google to save your progress. Learn more
Email *
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy