JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
જ્ઞાનસેતુ ગણિત પ્રકરણ ૩,4
ધોરણ 10 બોર્ડ પરીક્ષા તૈયારી માટેની માહિતી આપના ગ્રુપમાં મેળવવા ગ્રૂપ માં 94296 21091 નંબર એડ કરશો.
નોંધ:- ફકત ધોરણ 10ને લગતી માહિતી જ મૂકવામાં આવશે. Whatsapp only
www.2108edu.com
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
સ્થળ
*
Your answer
ઉદગમ બિંદુ ના યામ ....... હોય છે.
*
1 point
(0.0)
(1.1)
(9,9)
(-1, 1)
X અક્ષ અને Y અક્ષની રેખાઓને ........ કહે છે.
*
1 point
યામ
યામ સમતલ
યામાક્ષો
ક્રમયુક્ત જોડ
( -3, 4) બિંદુ ક્યા ચરણ માં આવે?
*
1 point
પ્રથમ
દ્વિતિય
ત્રુતિય
ચતુર્થ
C ( 7 , -2) બિંદુનો ભુજ ...... છે.
*
1 point
7
-2
9
5
( -5, ૩) બિદુ થી x અક્ષનુ લંબઅંતર ........ થાય.
*
1 point
5
-5
3
4
2x - 5 = x + 3 તો x = ?
*
1 point
5
3
2
8
રાધા કરતા કિષ્ના પાસે બે ગણા રૂપિયા છે. આ વિધાન માટે નીચે પૈકિ ક્યુ સમિકરણ યોગ્ય છે.?
*
1 point
x +y =3
x + 2y = 0
x = 2y
x = y +2
દ્વિચલ સુરેખ સમિકરણ નુ વ્યાપક સ્વરુપ જણાવો.
*
1 point
ax+by+c
ax+by+c=0
a/x + b/y + c = 0
ax + by + xy = 0
- 2x + 3y = 6 આપેલ સમિકરણનો ઉકેલ નીચે પૈકિ ક્યો નથી?
*
1 point
0 , 2
3 , 4
-3, 0
1 , 1
y - અક્ષનું સમિકરણ ........ છે.
*
1 point
x = 0
y = 0
x + y = 0
x = y
સુચન
Your answer
ધોરણ 10 બોર્ડ પરીક્ષા તૈયારી માટે આપના ધોરણ 10 ના ગ્રૂપ માં 94296 21091 નંબર એડ કરશો.નોંધ:- ફકત ધોરણ 10ને લગતી માહિતી જ મૂકવામાં આવશે. Whatsapp only
તમામ પ્રકરણની પુનરાવર્તન ટેસ્ટ આપવા માટેની લિંક
http://bit.ly/3zGKqiT
વોટ્સએપ ગ્રૂપ લિંક.
https://chat.whatsapp.com/LXFGdHrwyak9WMnHvVUmsg
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms