ક્વિઝ,વિજ્ઞાન,ધોરણ-7,એકમ-3 : રેસાથી કાપડ સુધી
મેમકિયા અલ્પેશ કુમાર જગદિશ ભાઈ
આસિસ્ટન્ટ ટીચર (ધોરણ ૬થી૮)
શ્રી કડમાળ પ્રાથમિક શાળા-કડમાળ
સી.આર.સી:- સુબીર
મુ-કડમાળ તા-સુબીર જી-ડાંગ
Sign in to Google to save your progress. Learn more
ટશર એ શાની જાત છે ? *
1 point
નીચેના પૈકી કયા રેસા બળે છે ત્યારે વાળ બળતા હોય તેવી વાસ આવે છે? *
1 point
ઊનના રેસા શાના બનેલા છે ? *
1 point
કયા પ્રાણીનું ઊન બજાર માં મોટા પ્રમાણમાં વપરાય છે  ? *
1 point
ઊન અને રેશમ એ પ્રોટીનના બનેલા છે. *
1 point
રેશમના કીડાનો ખોરાક સામાન્ય રીતે શેતૂરનાં પાન છે  ? *
1 point
રેશમના કીડા પછીની તરતની અવસ્થા રેશમનું પતંગિયું છે ? *
1 point
ડિમ્ભ ને કેટરપિલર પણ કહે છે ? *
1 point
કયાં પહાડી વિસ્તારોમાંથી મળતી અંગોરા બકરી માંથી ઊન મળે છે? *
1 point
રેશમનો ઉધોગ ભારતનો બહુ જૂનો ઉધોગ છે ? *
1 point
ઊન સંશ્ર્લેષિત રેસા છે  ? *
1 point
કયા પ્રાણીનું ઊન તિબેટ અને લડાખમાં વધુ પ્રચલિત છે ? *
1 point
કોશેટામાંથી રેશમના રેસા મેળવવાની ક્રિયાને સિલ્વિકલ્ચર કહે છે? *
1 point
ઊન એ ઉષ્માનું સુવાહક છે ? *
1 point
હવા એ ઉષ્માની મંદવાહક છે ? *
1 point
___________અને ____________ પ્રાણીજ રેસા છે. *
1 point
દક્ષિણ અમેરિકામાં કયાં પ્રાણીઓ માંથી ઊન પ્રાપ્ત કરવામાં આવે છે? *
1 point
રાજસ્થાન અને પંજાબની ઘેટાંની કઈ પ્રજાતિ સારી ગુણવત્તાવાળું ઊન આપે છે? *
1 point
ઊન કયા પ્રાણીના વાળ માંથી મળે છે? *
1 point
રેશમ મેળવવા માટે રેશમનાં કીડા ઉછેરવાના ઉધોગને શું કહે છે? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy