શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ક્વિઝ 2021
ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકોની સજ્જતા ખુબ જ અગત્યનું પરિબળ છે.
NEP 2020માં પણ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકોની સજ્જતા પર ભાર મુકવામાં આવેલો છે.
આ અંતર્ગત તમામ શિક્ષકોને તેમની જરૂરીયાત મુજબ શૈક્ષણિક મદદ કરવી તે અત્યંત જરૂરી છે. તે માટે મારા તરફથી એક નાનકળો પ્રયાસ.
આગામી 24/08/2021 નાં રોજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત આ ક્વિઝનું નિર્માણ કરવામાં આવેલ છે.
આ ક્વિઝ ધોરણ ૧ થી ૮ નાં તમામ શિક્ષક મિત્રો આપી શકે છે  

જેનેટબેન વિ સોલંકી (જેનેટ ક્રિશ્ચિયન)
દ્વારા આયોજિત શિક્ષક સજ્જતા ક્વિઝ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ (પૂર્વઝોન)
અમરાઈવાડી ગુજરાતી શાળા નંબર ૧૩
મોબાઈલ નંબર :-  8732903894
Sign in to Google to save your progress. Learn more
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ક્વિઝ ૨૦૨૧
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy