JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
SCHOOL INSPECTOR -12 ક્વિઝ
ALL IS WELL edu
Visit :-
rajdabhi94.blogspot.com
www.eshalasetu.com
SI EXAM માટે મટીરિયલ્સ :-
https://bit.ly/3vCjTRq
https://bit.ly/3rEYvLW
https://bit.ly/3sRFnIG
https://bit.ly/3J8Qwwc
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
શિક્ષણ નું માળખું
નામ:-
*
Your answer
શાળાનું નામ:-
*
Your answer
જિલ્લો:-
Your answer
શિક્ષણના તાલીમી માળખામાં રાષ્ટ્ર કક્ષાએ કોણ કાર્ય નથી કરતું?
*
1 point
NCERT
CCERT
NUEPA
IASE
શિક્ષણના તાલીમી માળખામાં રાજ્ય કક્ષાએ કોણ કાર્ય નથી કરતું?
*
1 point
GCERT
BITE
CTE
IASE
NUEPA નું પૂરું નામ આપો?
*
1 point
માનવ સંસાધન વિકાસ મંત્રાલય
રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલિમ પરિષદ
રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વહીવટી સંસ્થાન
રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ
CTE (સેન્ટર ફોર ટીચર એજ્યુકેશન) માટે શું લાગુ નથી પડતું?
*
1 point
રાજ્યમાં બે કોલેજ CTE અંતર્ગત કાર્ય કરે છે .
રાજ્યમાં આઠ કોલેજ CTE અંતર્ગત કાર્ય કરે છે .
આ સંસ્થા માધ્યમિક અને પ્રશિક્ષણ સંસ્થા નું સશક્તિકરણ કાર્ય કરે છે
આ સંસ્થાઓ જીસીઈઆરટી ના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે
SSA નું કાર્ય કર્યું નથી?
*
1 point
હાઈ કરણ માટે તમામ ક્ષેત્રે પ્રયત્નો કરવા
BRC અને CRC ને કાર્ય કરવા પ્રેરે છે
સો ટકા નામાંકન માટે વિશેષ પ્રયત્નો
GCERT અને માર્ગદર્શન આપવું
શિક્ષણ વહીવટી માળખામાં નીચેનામાંથી એક ક્રમ ખોટો છે કયો ક્રમ ખોટો છે?
*
1 point
1) શિક્ષણ સચિવ
2) જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
3) સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
4) મદદનીશ જિલ્લા pro કો-ઓર્ડીનેટર
પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી નીચેના કાર્યક્રમ સાથે સંકળાયેલ નથી.
*
1 point
પ્રાથમિક શિક્ષણ
નિદર્શન અને વહીવટ
પૂર્વ પ્રાથમિક શિક્ષણ
માધ્યમિક શિક્ષણ
પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીના વહીવટી તંત્રનો માળખાનો ક્રમ સાચો કયો છે?
*
1 point
માનનીય શિક્ષણ મંત્રી - અગ્ર સચિવ - સચિવ - નાયબ સચિવ
માનનીય શિક્ષણ મંત્રી - સચિવ - અગ્ર સચિવ - નાયબ સચિવ
સચિવ - માનનીય શિક્ષણ મંત્રી - અગ્ર સચિવ - નાયબ સચિવ
માનનીય શિક્ષણ મંત્રી - સચિવ - નાયબ સચિવ - અગ્ર સચિવ
ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ gcee પ્રથમ કેટલા જિલ્લામાં કાર્ય કરતી હતી?
*
1 point
1
2
3
4
નીચેનામાંથી કો નું પૂરું નામ ખોટું છે?
*
1 point
SOP- સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ
ASPD - એડિ. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
SPD - સ્ટેટ પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ
TT Co. - ટીચર્સ ટ્રેનિંગ
રાજ્ય શિક્ષણ ભવન ને કયા વર્ષમાં જીસીઈઆરટી નામ અપાયું?
*
1 point
1962
1988
1969
1987
જી.સી.ઇ.આર.ટી મા કાર્યરત વિભાગનું ખોટું નામ કયું છે ?(અંગ્રેજીમાં)
*
1 point
શિક્ષક પ્રશિક્ષણ-Teacher Education
અભ્યાસક્રમ અને મૂલ્યાંકન- Curriculum & Education
સંશોધન અને લાયબ્રેરી- Publication & Library
આયોજન અને વ્યવસ્થાપન- Planning & Management
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નું ધ્યેય થયું નથી?
*
1 point
NUEPA ને કાર્ય સોંપવું
જિલ્લા ક્ષેત્રે શિક્ષણ ના કાર્યક્રમો યોજવા
પાયાના શૈક્ષણિક તાલીમ અને સાધન પુરા પાડવા
સંશોધનો કરવા
DIET ની વિવિધ શાખાઓ નીચેનામાંથી કઈ છે?
*
1 point
NGO
CTE
PSTE
IASE
ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી નો શોર્ટ નેમ શું છે?
*
1 point
GITE
GEIT
GIOET
GIET
શાળા,શિક્ષકો માટે
"Whatsapp' ગ્રુપ ::-
http://bit.ly/3pZAJHc
" Telegram" ::-
https://t.me/joinchat/oKVU4rq_5yBkNmU1
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms