Std:6,Science,Unit:7
Made by:-
પટેલ નરેશભાઈ & પટેલ મનીષાબેન
રતનપુર, ઉમરાળા,ભાવનગર
ઇન્દિરાનગર,વરતેજ,ભાવનગર
Sign in to Google to save your progress. Learn more
તમારું નામ લખો. *
તમારી શાળાનું નામ લખો. *
જિલ્લાનું નામ લખો. *
1. નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ નથી ? *
1 point
2. નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ  છે. *
1 point
3. કઈ વનસ્પતિ નું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. *
1 point
4. કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે. *
1 point
5. મની  પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે.
1 point
Clear selection
6. નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે. *
1 point
7. પુષ્પ નો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે? *
1 point
8. પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે ? *
1 point
9. સ્ત્રીકેસર ના સૌથી નીચેના ફૂલેલા ભાગ ને શું કહે છે ? *
1 point
10. નીચેના પૈકી પુંકેસર નો ભાગ કયો છે ? *
1 point
11. નીચેના પૈકી કઈ વેલા પ્રકારની વનસ્પતિ છે ? *
1 point
12. નીચેની વનસ્પતિને અનુક્રમે કયા પ્રકારના મૂળ અને તેના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ થશે *
1 point
Captionless Image
13. નીચે પુષ્પ ની આકૃતિ દર્શાવી છે તેમાં તીર વડે દર્શાવેલ a,b અને c ભાગ અનુક્રમે શુ દર્શાવે છે ? *
1 point
Captionless Image
14. કેવા પ્રકારના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે? *
1 point
15. નીચેનામાંથી કઈ વનસ્પતિ માં તંતુમૂળ જોવા મળે છે ? *
1 point
આ ટેસ્ટ વિશે તમારો અભિપ્રાય જણાવો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy