JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
NMMS SCIENCE TEST-10
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-Valsad
CRC-Solsumba
9638561044
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
આપનું પૂરું નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
તાલુકો
*
Your answer
જિલ્લો
*
Your answer
આપ કોણ છો?
*
વિદ્યાર્થી
શિક્ષક
અન્ય
1. નીચેના પૈકી શ્વેતકણોનું કાર્ય કયું છે ? (૨૦૨૧ માં પૂછાયેલ પ્રશ્ન)
*
2 points
શરીરના કોષોને પોષકદ્રવ્યો પહોંચાડવાનું
શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું
શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપવાનું
ઘા પડતા રુધિરના ગંઠાઈ જવાની ક્રિયા દ્વારા રુધિર વહેતું અટકાવવાનું
2. માછલી જેવાં જળચર પ્રાણીઓ મૂત્રમાં શાનું ઉત્સર્જન કરે છે?
*
2 points
એમોનિયા
યૂરિયા
યુરિક એસીડ
લેકટીક એસિડ
૩.પાનફૂટીમાં પ્રજનન અંગ નીચેના માંથી કયું છે?
*
2 points
પ્રકાંડ
પર્ણ
મૂળ
પુષ્પ
4.એકલીંગી પુષ્પ નીચેના પૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
*
2 points
સરસવ
જાસૂદ
ગુલાબ
કાકડી
5. નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુતચુંબકનો ઉપયોગ થાય છે ?
*
2 points
હોકાયંત્ર
ઈલેક્ટ્રિક ઇસ્ત્રી
વિદ્યુત ઘંટડી
વિદ્યુત હીટર
6. વાહક તારામાં વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કઈ બાબતો પર આધાર રાખતો નથી ?
*
2 points
દ્રવ્યની જાત
તારની લંબાઇ
તારાનું કદ
તારની જાડાઈ
7.શાના વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશાં આભાસી જ મળે છે ?
*
2 points
અંતર્ગોળ અરીસો
બહિર્ગોળ લેન્સ
અંતર્ગોળ લેન્સ
આપેલ પૈકી એકપણ નહીં
8.બહિર્ગોળ અરિસામાં કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?
*
2 points
આભાસી અને મોટું
વાસ્તવિક અને મોટું
આભાસી અને નાનું
વાસ્તવિક અને નાનું
9. સમતલ અરીસામાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ?
*
2 points
આભાસી અને મોટું
ચત્તું અને વસ્તુના પરીમાણ જેવડું
ઊલટું અને નાનું
આભાસી અને નાનું
10. અંત:સ્ત્રવણ દ્વારા પાણી ...............?
*
2 points
જમીનમાં ઉતરે છે.
હવામાં ઊડી જાય છે.
પ્રદુષિત થાય છે.
મૂળ દ્વારા પ્રકાંડ સુધી પહોંચે છે.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms