13 DECEMBER 2021 CURRENT AFFAIRS
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. ક્યાં દેશે  " વર્ટીકલ લોન્ચ - શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ " નું સફળ પરીક્ષણ કર્યું  ? *
1 point
2. " કાઝૂવેલી વેટલેન્ડ "  ને તામિલનાડુના કેટલાંમાં પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? *
1 point
3. નાસાની સ્થાપના ક્યારે થઈ ? *
1 point
4. હાલમાં " વિશ્વ અસમાનતા રિપોર્ટ 2022 " કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો ? *
1 point
5. ભારતના ક્યાં મહિલા  ફોર્બસની 2021 ની 100 સૌથી શક્તિશાળી મહિલાઓ ની યાદીમાં શામેલ થયા ? *
1 point
6.   " યંગ જીઓસ્પેશિયલ સાયન્ટિસ્ટ એવોર્ડ 2021 " કોને એનાયત થયો ? *
1 point
7. " Indian institute of human brands (IISB) સર્વેક્ષણ 2021 " મુજબ કઈ જોડી ટોચના ક્રમે રહી ? *
1 point
8. નીચેનામાંથી કોણ પદ્મવિભૂષણ પ્રાપ્ત કર્તા છે ? *
1 point
9. " કાઝૂવેલી વેટલેન્ડ " પક્ષી અભ્યારણ્ય ક્યાં રાજયમાં આવેલું છે ? *
1 point
10.  " International mountain day ( આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ) " ક્યારે ઉજવવામાં આવે છે ? *
1 point
11. ભારતમાં સૌથી મોટું ખારા પાણીનું સરોવર ક્યૂ છે ? *
1 point
12. તામિલનાડુ ના રાજયપાલ કોણ છે ? *
1 point
13. નાસાનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? *
1 point
14. " Indian institute of human brands (IISB) સર્વેક્ષણ 2021 " મુજબ કઈ જોડી બીજા ક્રમે રહી  ? *
1 point
15. ચેન્નઈ ક્યાં રાજ્યની રાજધાની છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy