JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
NMMS SS TEST-5
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-Valsad
CRC-Solsumba
9638561044
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
આપનું પૂરું નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
તાલુકો
*
Your answer
જિલ્લો
*
Your answer
આપ કોણ છો?
*
શિક્ષક
વિદ્યાર્થી
અન્ય
1. વીરધવલ, વીસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકો કયા વંશના હતાં ?
*
2 points
સોલંકી વંશના
પરમારવંશના
વાઘેલાવંશના
પલ્લવવંશના
2. પાલવંશના પતન બાદ કયો વંશ આવ્યો ?
*
2 points
સેનવંશ
વાઘેલાવંશ
સોલંકીવંશ
ચાલુક્યવંશ
3. ચાલુક્યવંશનો પ્રથમરાજા કોણ હતો ?
*
2 points
ઈન્દ્ર પ્રથમ
બપ્પદેવ
ગોપાલ
જયસિંહ
4. દેવગિરિ અને દ્વારસમુદ્ર આ બે રાજ્યો કયા વંશમાં અસ્તિત્વમાં આવ્યાં ?
*
2 points
ચાલુક્યવંશ
યાદવવંશ
સેનવંશ
પાલવંશ
5. દેવગિરિ વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ?
*
2 points
બાદામી
દોલતાબાદ
દ્વારકા
વિજયનગર
6. ખંભાતનું પૌરાણિક નામ શું છે ? –
*
2 points
સ્તંભતીર્થ
ભૃગુકચ્છ
આનર્તપુર
ન્યૂગ્રોધપુર
7. પુલકેશી પ્રથમે કઈ રાજધાની સ્થાપી હતી ?
*
2 points
વાતાપી
બાદામી
અવંતી
કાશી
8. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ કયા વંશના શાસકો હતાં ?
*
2 points
યાદવવંશ
પલ્લવવંશ
સેનવંશ
ચાલુક્યવંશ
9. નીચેના માંથી કોણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી ?
*
2 points
શિહાબુદ્દીન ઘોરી
અકબર
ઔરંગઝેબ
મહંમદ ગઝની
10. પલ્લવવંશની સ્થાપના કોણે કરી હતી ? –
*
2 points
ઈન્દ્ર પ્રથમ
ગોવિંદ ત્રીજો
બપ્પદેવે
જયસિંહ
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms