Std:-4,Maths,Unit:7
Made By:-નરેશભાઈ  પટેલ & ઇલાબેન પટેલ
રતનપુર, ઉમરાળા,ભાવનગર
ઝંડા,કપડવંજ,ખેડા
Sign in to Google to save your progress. Learn more
તમારું નામ લખો. *
તમારી શાળાનું નામ લખો. *
જિલ્લાનું નામ લખો. *
1. ૧૦૦૦ મિલિ લીટર = ...........લિટર થાય. *
1 point
2. મિલિલિટરને ટૂંકમાં .........લખાય. *
1 point
3. એક બોટલ ૧૦૦ મિલી ની હોય તો ૧ લિટર પ્રવાહી ભરવા માટે કેટલી બોટલ જોઈએ ? *
1 point
4. રમેશ ને ૧ લિટરની બોટલ ભરવા માટે ૨ નાની પાણીની બોટલ ખાલી કરે તો તેની નાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે ? *
1 point
5. ૫૦૦ મિલી = ............ *
1 point
6. એક લિટરથી વધારે પાણી કઈ ક્રિયામાં વાપરશો. *
1 point
7. આંખમાં નાખવાની દવાનું માપ..........હોય છે. *
1 point
8. ૧ કલાકમાં ૧ લિટર પાણીનો ઉપયોગ કરો તો ૧૪ કલાકમાં કેટલું પાણી વપરાય ? *
1 point
9. ૧૫ લીટર ૫૦૦ મિલી + ૧૯ લીટર ૬૭૦ મિલી બરાબર કેટલા થાય ? *
1 point
10. કઈ વસ્તુનું માપ ૫ મિલી માપ સારી રીતે માપી શકાય ? *
1 point
11. ૧૪ લીટર ૪૩૦ મિલી - ૧૩ લીટર ૫૧૦ મિલી બરાબર કેટલા થાય ? *
1 point
12. ૧૦ લીટર દૂધમાંથી ૪૦૦ મિલી દૂધના કેટલા પાઉચ બનાવી શકાય ? *
1 point
13. ૧ દિવસનું ૩ લીટર પાણી વપરાય તો એક અઠવાડિયામાં કુલ કેટલું પાણી વપરાય ? *
1 point
14. ૨૦૦ મિલી દવાની બોટલમાંથી ૧૦ દિવસ સુધી દરરોજ દવા પીવાની હોય તો દરરોજ તમારે કેટલા મિલી દવા લેવી જોઈએ ? *
1 point
15. ૧ કપ ચા બનાવવા ૨૦ મિલી દૂધ વપરાય છે તો ૧૦૦ કપ ચા બનાવવા કેટલું દૂધ વપરાશે ? *
1 point
આ ટેસ્ટ વિશે તમારો અભિપ્રાય જણાવો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy