JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Online Quiz For Next Competitive Exam : 001
Creat By :
Education Everyday:
http://www.youtube.com/c/EducationEveryday
Website:
http://www.vankraivadischool.com/
Join Our WhatsApp Group:
https://chat.whatsapp.com/BlWlqswlPp43REWAzJuwNh
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
1. વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
*
1 point
શ્રાવણી પૂર્ણિમા
આસો પૂર્ણિમા
શ્રાવણી અમાસ
આસો અમાસ
2. તાજેતરમાં ચર્ચામાં રહેલ પશ્મિના શાલ કયા વિસ્તાર સાથે સંકળાયેલ છે
*
1 point
રાજસ્થાન
કાશ્મીર
બુંદેરખંડ
ગોવા
3. ગુજરાતી ભાષાનું પ્રથમ બારમાસી કાવ્ય કયું છે ?
*
1 point
નેમિનાથ બારમાસા
નેમિનાથ તેરમાસા
સ્થૂલિભદ્ર બારમાસા
નેમિનાથ ચતુષ્પદિકા
4. કુરુક્ષેત્ર નવલકથા કોણે લખેલ છે ?
*
1 point
મનુભાઈ પંચોલી
કનૈયાલાલ મુન્શી
મૈથિલીશરણ ગુપ્ત
સુમિત્રાનંદન પંત
5. કમ્પ્યૂટરના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે ?
*
1 point
એલન ડ્ વાઈટ
પાસ્કલ
ચાર્લ્સ બેબેજ
લાઈબ્નિઝ
6. સંખ્યા 43975 ને આશરે નજીકના હજારમાં લખો .
*
1 point
43000
44000
1000
43900
7. ધ્વનિના ઉચ્ચરિત સ્વરૂપને શું કહે છે ?
*
1 point
કલરવ
હવા
વાચા
ઉચ્છવાસ
8. મોરબીને કયા જિલ્લામાંથી બનાવાયો ?
*
1 point
રાજકોટ , સુરેન્દ્રનગર
રાજકોટ , જુનાગઢ , જામનગર
રાજકોટ , જામનગર , સુરેન્દ્રનગર
રાજકોટ , સુરેન્દ્રનગર , જામનગર
9. GCERT દ્વારા પ્રકાશિત થતું મેગેઝીન ' જીવનશિક્ષણ ' નું મૂળ નામ કયું હતું ?
*
1 point
શાખાપત્ર
શિક્ષાપત્ર
વિદ્યાર્થીપત્ર
શાળાપત્ર
10. ચાર લાખ એકસો સાત - આ સંખ્યા આકડામાં કઈ રીતે લખાય ?
*
1 point
400107
40107
41007
40000017
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms