Quiz Delight - NVS
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવ....."<https://bit.ly/30xRIFM>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
ગણિત
મૂળભૂત ક્રિયાઓ -3
જિલ્લો:-
89 *9 સંખ્યાને 9 વડે નિઃશેષ ભાગી શકાય તો * ના સ્થાને કયો અંક આવશે? *
1 point
160 ના અવિભાજ્ય અવયવ ની સંખ્યા કેટલી? *
1 point
નીચેનામાંથી કઈ સંખ્યાને 8 વડે નિઃશેષ ભાગી નહીં શકાય? *
1 point
નીચેનામાંથી કઈ સંખ્યાને 11 વડે નિઃશેષ ભાગી નહીં શકાય? *
1 point
625 ના અવિભાજ્ય અવયવ જણાવો. *
1 point
125 અને 625 ના સામાન્ય અવિભાજ્ય અવયવો નો ગુણાકાર કેટલો થાય? *
1 point
140 ના અવયવોની સંખ્યા કેટલી? *
1 point
7744 ને નીચેનામાંથી કોના વડે નિઃશેષ ભાગી શકાશે? *
1 point
160 ના અવયવોની સંખ્યા કેટલી? *
1 point
8,9,3,5 થી બનતી ચાર અંકની સૌથી મોટી અને 5 વડે નિઃશેષ ભાગી શકાય તે સંખ્યા કઈ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy