ગુજરાતી સાહિત્ય + ગુજરાતી વ્યાકરણ By VipulNadiyadi.in
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? *
1 point
2. લેખક સાહિત્યકાર ગુણવત શાહની કૃતિ જણાવો , *
1 point
૩. સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો . *
1 point
4. સાહિત્યકાર ગંગાસતી ( ગંગાબા ગોહિલની ) કૃતિ જણાવો . *
1 point
5. નીચે જણાવેલ કૃતિઓ પૈકીની કઈ રચના રઘુવીર ચૌધરીની નથી ? *
1 point
6. નીચે દશવિલ કૃતિઓમાંથી ઉમાશંકર જોશીની કૃતિ જણાવો. *
1 point
7. ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો . *
1 point
8. વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો . *
1 point
9. “ પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી . ' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે . *
1 point
10. બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં ક્યાં પ્રકારના સોનેટને લોકપ્રિય કર્યો ? *
1 point
11. સંજ્ઞાનો પ્રકાર જણાવો :- મહેનત *
1 point
12. વિશેષણ નો પ્રકાર જણાવો :- દાળમાં 'મીઠો' લીમડો જરૂરી છે. *
1 point
13. ક્રીયાવીશેષણ નો પ્રકાર જણાવો :- ભગવાન આપણી ' આસપાસ ' હોય છે . *
1 point
14. વિભક્તિનો પ્રકાર જણાવો :- ' આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું ' *
1 point
15. નીપાત ઓળખાવો :- પિતાજી , હુંયે તમારી સાથે આવીશ. *
1 point
16. આપેલ વાક્યમાં પ્રત્યય શોધો :- સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો. *
1 point
17. આપેલ વાક્યમાં કૃદંતનો પ્રકાર જણાવો :- મને પાછા વળી 'જોવાનું' મન ના થયું. *
1 point
18. આપેલ વાક્યમાં સંયોજક જોડી વાક્ય યોગ્ય બનાવો :- આજે ___ગામમાં પ્રવેશું છુ , ______ ગામમાં ઘણો બધો બદલાવ દેખાય છે . *
1 point
19. સમાસ ઓળખાવો :- આબરૂ *
1 point
20. અલંકાર જણાવો :- ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે. *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy