STUDENT SATISFACTION SURVEY વિદ્યાર્થી સંતુષ્ટિ સર્વેક્ષણ
Declaration
The objective of Survey is to understand the students’ point of view and satisfaction on some important parameters to guide the future of Higher Education. It is expected to provide accurate information for the good Higher Education system, which is responsive to students. The contents of the Questionnaire will be used purely for research and dissemination of students’ views and will be kept confidential.
જાહેરાત
આ સર્વેક્ષણનો હેતુ ઉચ્ચ શિક્ષણના ઉજ્જવળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓનો દષ્ટિકોણ સમજવાનો છે. બહેતર ઉછ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ આ સર્વેક્ષણમાં સચોટ માહિતી આપે તે અપેક્ષિત છે. આ પ્રશ્નોત્તરીનો ઉપયોગ માત્ર સંશોધન અને વિકાસ મમતે થશે તેમજ તેની વિગતો ખાનગી રાખવામાં આવશે.
NATIONAL RESOURCE CENTRE FOR EDUCATION
NATIONAL INSTITUTE OF EDUCATIONAL PLANNING AND ADMINISTRATION (NIEPA), New Delhi
March 2019