Online Quiz For Next Competitive Exam :002
Sign in to Google to save your progress. Learn more
Email *
1. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે AK -103 રાઈફલ્સ ખરીદવા માટે કરાર કર્યો છે? *
1 point
2. સફરજનમાંથી બનાવેલા વિનેગારને શું કહેવાય? *
1 point
3. સૌથી પ્રાચીન માનતી પર્વતીય શ્રેણીના નામ પરથી બનેલો જિલ્લો કયો છે? *
1 point
4. નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી? *
1 point
5.ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોશનું પ્રકાશન કોના દ્વારા થયું છે? *
1 point
6.બહિર્ગામી માહિતીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? *
1 point
7.ધ્વનિઘટક સંજ્ઞા ક્યા ભાષાશાસ્ત્રી આપી છે? *
1 point
8.નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે? *
1 point
9.એક કરોડ નવસો અગિયારને અંકમાં લખાય *
1 point
10. Psychology શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy