3. સંશ્લેષિત (ક્રુત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટીક
ધોરણ 8 , વિજ્ઞાન અને ટેકનોલોજી
કસોટી બનાવનાર :-
ક્રુતીકાબેન આર. ટંડેલ , ( M.Sc., B.ed.)
પ્રાથમિક શાળા હનવતપાડા .
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળા નામ *
રસોઇના વાસણોને નોન સ્ટીક પડ ચડાવવા શાનો ઉપયોગ થાય છે? *
1 point
પર્વતારોહણ માટે દોરડા બનાવવા ....... ના રેસાઓ ઉપયોગમાં લેવાય છે? *
1 point
PET એ શુ છે? *
1 point
ક્યા પ્લાસ્ટીકનો ઉપયોગ વિદ્યુત સ્વિચ બનાવવા થાય છે? *
1 point
માનવસર્જીત રેસા "રેયોન " કોના જેવા હોય છે? *
1 point
રસોડામાં રસોઇ બનાવતી વખતે રેણુકા શેમાથી બનેલા કપડા પહેરશે નહિ? *
1 point
કપાસ એ ........ તરીકે ઓળખાતો પોલિમર છે. *
1 point
............. એ એવા રાસાયણો છે જે ફળો જેવી સુગંધ આપે છે. *
1 point
નીચેના માંથી ક્યું રીસાયકલ થઈ શકે નહિ? *
1 point
અગ્નિશામક દળના જવાનો ના કપડાં અગ્નિ અવરોધક બનાવવા શેનો ઉપયોગ થાય છે? *
1 point
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય છે. *
1 point
સુતરાઉ થેલિની જગ્યા એ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. *
1 point
બેકેલાઈટ એ ઉષ્મા અને વિદ્યુત નું અવાહક છે. *
1 point
કપડાં ફક્ત કુદરતી રેસા માંથી બનાવાય છે. *
1 point
નાયલોન રેસા સ્ટીલના તાર કરતા પણ વધારે મજબૂત હોય છે. *
1 point
ઓનલાઇન કસોટી માટે નીચેની લિંક પર દરેક વિષય ની કસોટી મુકવામાં આવશે.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy