તલાટી સ્પેશિયલ - મોક ટેસ્ટ 
દરરોજ આ પ્રકારની ટેસ્ટ મેળવવા આજેજ આપણા પરિવાર સાથે જોડાવ......
Email *

1. ‘ભટ્ટનું ભોપાળું’ નાટકના કર્તા કોણ છે ? 

*
1 point

2. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? 

*
1 point

3. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો :- છાતીના રક્ષણ માટેનું કવચ 

*
1 point

4. નહિ દોડે, સોડે ભડભડ બળે ડુંગર વનો – કયો છંદ છે ? 

*
1 point

5. Make Negative : Sanskrit is most difficult language.

*
1 point

6. Change the voice : they Mad him president

*
1 point

7. પાંચ સંખ્યાઓની સરેરાશ 20 છે. તેમાંથી 4 સંખ્યાઓ 10, 15, 20 અને 25 છે. જો પાંચેય સંખાઓને ચડતા ક્રમમાં ગોઠવીએ તો છેલ્લી ત્રણ સંખ્યાઓની સરેરાશ કેટલી થાય ? 

*
1 point

8. A, B કરતા બે ગણો કુશળ છે અને બંને ભેગા મળીને એક કામ 14 દિવસમાં પૂરું કરે છે, તો A એકલાને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે ? 

*
1 point

9. ગુજરાતના ક્યાં જીલ્લામાં સૌથી વધુ લંબાઈના રાજ્ય ધોરીમાર્ગો છે ? 

*
1 point

10. પાવાગઢના ડુંગરમાંથી કઈ નદી નીકળે છે ? 

*
1 point

11. ક્ષત્રપ વંશનો છેલ્લો રાજવી કોણ હતો ? 

*
1 point

12. આરઝી હકુમતનો મુસદ્દો કોણે તૈયાર કર્યો હતો ? 

*
1 point

13. ગુજરાતી નાટ્યસંગીતનો પાયો કોણે નાખ્યો ? 

*
1 point

14. નીચેનામાંથી કોણ કલાગુરુ તરીકે પ્રસિદ્ધ છે ?

*
1 point

15. સાઈલંટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં રાજ્યમાં આવેલું છે ? 

*
1 point

16. પર્વતીય શહેર અને રાજ્ય અંગેનું કયું જોડકું સાચું છે ? 

*
1 point

17. નાગરિકોની મૂળભૂત ફરજો અંગે કયું વિધાન ખોટું છે ?

*
1 point

18. ભારત શાસન અધિનિયમ-1935માં ત્રણ સુચીઓમાં કેટલા વિષયો હતા ?

*
1 point

19. પંચાયતના સદસ્યોના રાજીનામાં અંગે કયું વિધાન સાચું નથી ?

*
1 point

20. કી-બોર્ડ એ ક્યાં પ્રકારનું ડીવાઈસ છે ?

*
1 point

21. 1 KB બરાબર કેટલા Bytes ? 

*
1 point

22. નીચેના પૈકી ક્યાં/કયું વિધાનો/વિધાન સાચા/સાચું છે ?

*
1 point

23. નીચેના રાસાયણિક સુત્રો સંદર્ભે કયું જોડકું સાચું છે ?

*
1 point

24. તાજેતરમાં ઉત્તર ભારતના પ્રથમ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરાયું ? 

*
1 point

25. તાજેતરમાં ક્યાં મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2023 ટુલકીટ લોન્ચ કરી ?

*
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy