ગેસ પાઈપ લાઈન કનેક્શન માટેની આયોજન યાદી નું ફોર્મ
આપની સહમતિ હોય તો ફોર્મ ભરીને મોકલવું જો સહમત ના હોય  તો આપની ગણતરી થશે નહીં

ગેસ પાઇપલાઇન કનેક્શન માટે ના નિયમો જે તે ગેસ કંપની ને આધીન રહેશે.

આ ફોર્મ તમે તમારી મરજી થી ભરો છો કોઇના દબાણથી નહીં.

આપ ગેસ પાઇપલાઇન કનેક્શન ત્રણ સ્કીમ પ્રમાણે  લઈ શકો છો  

જેમાં કુલ રકમ ભરવાની 6925 થાય પણ આ રકમને ભરવા માટે તમે ત્રણ સ્કીમનો લાભ લઇ શકો છો જેમાં

 👉🏻1. એક્ સીધા *6925* રૂપિયાનો ચેક આપીને

👉🏻 2.બીજું *1925* રૂપિયાનો ચેક આપીને
(આ સ્કીમમાં બાકી નીકળતા 5000 રૂપિયા તમને દર બે મહિને બિલમાં 500 રૂપિયા લેખે 10 હપ્તા કપાશે + જે તે વપરાશનું bill)
 અને

 👉🏻 3.ત્રીજું *1000* રૂપિયાનો ચેક આપીને  
(આ સ્કીમમાં બાકી નીકળતા 5925 રૂપિયા તમને દર બે મહિને બિલમાં 150 રૂપિયા લેખે 39 હપ્તા કપાશે +75 નોં 40 મો હપ્તો+ જે તે વપરાશનું bill)
 
*મારા મત પ્રમાણે સૌથી સારી સ્કીમ બીજા નંબરની અને સૌથી અનુકૂળ સ્કીમ  દરેક માટે ત્રીજા નંબરની છે*

જ્યારે આપનું ગેસ પાઈપલાઈનનું કનેક્શન શરૂ થઈ જાય

ત્યારે આપની પાસે રહેલી ગેસની બોટલ આપ પાછી જમા કરાવીને આપની જે તે જમા ડિપોઝીટ પાછી મેળવી શકો છો
જે તમને  ગેસ પાઇપલાઇન કનેક્શનમાં પણ કામ આવે
Sign in to Google to save your progress. Learn more
નામ *
પુરુ નામ લખવું અટક પ્રથમ લખવી.
મોબાઇલ નંબર *
  બને તો વોટ્સ.એપ.નો મોબાઇલ નંબર આપવો
Captionless Image
હાલનુ રહેઠાણ *
હાલ જ્યાં રહેતા હોય ફક્ત તે સ્થળનું નામ લખવું. (પુરુ સરનામુ લખવું નહી)
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy