Quiz Delight - JNV
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
登录 Google 即可保存进度。了解详情
ALL IS WELL Edu (https://rajdabhi94.blogspot.com)                                             અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવ.....                                                                                        "<https://bit.ly/30xRIFM>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ગણિત
લા.સા.અ. -ગુ.સા.અ.
8 અને 12 નો ગુ.સા.અ. કેટલો? *
1 分
2, 6 અને 8 નો લા.સા.અ. કેટલો થાય? *
1 分
2×2×5 અને 3×3×7 નો લા.સા.અ જણાવો? *
1 分
20,30 અને 40 નો લા.સા.અ તથા ગુ.સા.અ. વચ્ચેનો તફાવત જણાવો? *
1 分
3, 5, 9 અને 12 થી પૂરેપૂરી ભાગી શકાય તેવી ત્રણ અંકોની નાનામાં નાની સંખ્યા કઈ? *
1 分
ચોકલેટના પેકેટમાં 5 અને 7 પૈકી મળી રહે છે. મારે બંને પ્રકારની ચોકલેટ સરખી ખરીદવી હોય તો કેટલી ખરીદવી પડે? *
1 分
162 અને 183ને ભાગતા અનુક્રમે 2 અને 3 શેષ વધે તેવી મોટામાં મોટી સંખ્યા કઈ? *
1 分
ત્રણ વ્યક્તિઓએ 6રૂ, 8 રૂ, અને 10 રૂ. ની નારંગી ખરીદી. એક નારંગીની કિંમત વધારેમાં વધારે કેટલી? *
1 分
ત્રણ ઘંટડી સવારે 10:30 વાગ્યે એક સાથે રણકે છે. જો તે અનુક્રમે 2,3 અને 5 મિનિટ પછી રણકે તો હવે પછી ક્યા સમયે એક સાથે રણકે? *
1 分
બે સંખ્યાનો ગુણાકાર 375 છે. ગુ.સા.અ. 15 હોય તો તેનો લા.સા.અ. શોધો. *
1 分
提交
清除表单内容
切勿通过 Google 表单提交密码。
此内容不是由 Google 所创建,Google 不对其作任何担保。 举报滥用行为 - 服务条款 - 隐私权政策