જ્ઞાનસેતુ ગણિત પ્રકરણ 5

ધોરણ 10 બોર્ડ પરીક્ષા તૈયારી માટેની માહિતી આપના ગ્રુપમાં મેળવવા ગ્રૂપ માં 94296 21091 નંબર એડ કરશો.

નોંધ:- ફકત ધોરણ 10ને લગતી માહિતી જ મૂકવામાં આવશે. Whatsapp only

www.2108edu.com
Sign in to Google to save your progress. Learn more
નામ *
શાળાનું નામ *
સ્થળ *
બે રેખાની છેડિકાથી અનુકોણની કેટલી જોડ બને? *
1 point
બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણની જોડનાં ખુણાનાં માપ  .... હોય છે. *
1 point
બે ખુણાનું એક શિરોબિંદુ અને એક ભુજ સામાન્ય છે અને બિજો ભુજ ભિન્ન અને સામાન્ય ભુજની વિરુધ્ધ દિશામાં( વિરુધ્ધ કિરણ નથી) છે તો તે બે ખુણા ..... હોય. *
1 point
સરળકોણ નું માપ કેટલુ હોય છે? *
1 point
*
1 point
Captionless Image
∆ABC માં ∠A ∶∠B ∶∠C=4∶5∶3 હોય તો  Aનું માપ=…. *
1 point
જો એક રૈખિક જોડના એક ખુણો બીજા કરતા બમણો હોય તો નાના ખુણાનું  માપ ...... હોય. *
1 point
∆PQR માં ∠P ∶∠Q ∶∠R=1∶2∶3 હોય તો  ∆PQR એ કેવો ત્રિકોણ હોય? *
1 point
જો બે આસન્નકોણોનો સરવાળો 180' હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુ એક ........ બનાવે. *
1 point
" ? " કરેલ ખુણાનું માપ આપો. *
1 point
Captionless Image
સુચન
વોટ્સએપ ગ્રૂપ લિંક.
https://chat.whatsapp.com/LXFGdHrwyak9WMnHvVUmsg
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy