Shree K.R.Katara Arts College,Samalaji.M.A.Sem _1 C.C.105 Internal exam 2021 Sub_ Sanskrit.        ગુણ -30        સમય -30 મિનિટ
બધા જ પ્રશ્નો ફરજિયાત છે. દરેક પ્રશ્નોના બે ગુણ છે.
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
રોલ નંબર *
1 પુરાણોની સંખ્યા કેટલી છે ? *
2 points
2 સમસ્ત જગતમાં રહેલા જીવોનો આધાર કોના પર રહેલો છે ? *
2 points
3 પ્રથમ સ્કધમાં કુલ કેટલા અધ્યાય છે ? *
2 points
4 હિરણ્યકશિપુ પ્રસગ અને પ્રહલાદચરિત કયા સ્કધમાં આવે છે ? *
2 points
5 શ્રીમદભાગવતનું બીજું લક્ષણ કયું છે ? *
2 points
6 સ્થાનનું બીજું નામ શું છે ? *
2 points
7 શ્રીમદભાગવતમાં શાનું માહાત્મ્ય છે ? *
2 points
8 દેવિભાગવત અને શ્રીમદભાગવત બંનેનો આરંભ શાનાથી થાય છે ? *
2 points
9 ભાગવતમાં કેટલા દ્વીપોની વાત કરવામાં આવેલી છે ? *
2 points
10 અદિતિએ  પુત્ર કામનાની ઇચ્છાથી કયું વ્રત કર્યું હતું  ? *
2 points
11  ભાગવત માં ભક્તિના કેટલા પ્રકાર છે ? *
2 points
12 સોળ મુખ્ય સંસ્કારોમા એક મુખ્ય સંસ્કાર કયો છે ? *
2 points
13 ભાગવતમાં ઉત્તમ ગીતો ક્યા છે ? *
2 points
14 શ્રીકૃષ્ણના જન્મથી કઇ ભૂમિ ધન્ય થઈ હતી  ? *
2 points
15 શ્રીમદભાગવતના દ્વિતીય સકધમાં કેટલા લક્ષણો છે ? *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy