SHRIMAD RAJCHANDRA NIJABHYAS MANDAP AND VIHAR BHAVAN TRUST              (AHMEDABAD-VADVA-IDAR)                        “SHREE AATMSIDDHI PRATIYOGITA”
Sign in to Google to save your progress. Learn more
NAME: *
BIRTHDATE: *
MM
/
DD
/
YYYY
ADDRESS: *
PHONE NO: *
WHATSAPP NUMBER: *
EMAIL: *
                                         પ્રતિજ્ઞાપત્ર    
                                                                                  પરમકૃપાળુદેવ શ્રીમદ્દ  રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના 125 માં પ્રાગટ્ય વર્ષ ના પાવન પ્રસંગે યોજાયેલી "શ્રી આત્મસિદ્ધિ પ્રતિયોગિતા" માં મેં ભાગ લીધો છે અને તે માટે આ શાસ્ત્રનું પૂરેપૂરું વાંચન-મનન કરીને પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. કોઈએ તૈયાર કરેલ જવાબોના સીધેસીધા ઉતારા કર્યા  નથી કોઈની પાસે લખાવ્યા નથી, કે કોઈમાંથી નકલ કરી નથી તેની બાહેંધરી આપું છું. મેં આત્મસાક્ષીએ આ ઉત્તરો લખ્યા છે. આ પ્રતિયોગિતાનો જે કંઈ  નિર્ણય આવે, તે મને કબૂલ  છે. *
Question:1 Fill in the blanks (ખાલી જગ્યા પૂરો ) Marks 10
1. કર _________ તો પામ
2. આત્માદિ  ____________, જેહ નિરુપક શાસ્ત્ર
3. અથવા પ્રેરક તે ગણ્યે, ________દોષ પ્રભાવ
4. આત્મા સત、ચૈતન્યમય, _____________રહિત
5. ______________જે કલ્પના,તે નહિ સદ્દવ્યવહાર
6. પછી શુભાશુભ કર્મના, ____________નહિ કોય
7. પામે સ્થાનક ____________, એમાં  નહિ સંદેહ
8. ભાવકર્મ નિજકલ્પના, માટે ____________
9. આત્મા _______________નિત્ય છે
10. પાંચે ઉત્તરથી થયું, ___________સર્વાંગ
11. ઉદય થાય __________, વીતરાગ પદ  વાસ
12. આત્મા સદા અસંગ ને, કરે ___________બંધ
13. અશુભ કરે નરકાદિ ફળ, ______________ન ક્યાંય
14. મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ _____________
15. અબાધ્ય અનુભવ જે રહે, તે છે ________________
16. ______________ ના ઉત્પત્તિ લય , કોના અનુભવ વશ્ય ?
17. શું સમજે ____________કે, ફળ પરિણામી હોય?
18. ____________________  વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ
19. એજ ધર્મથી મોક્ષ છે, તું છો ______________
20. તે પદ ની સર્વાંગતા, _________નિર્ધાર
Question:2 True or False ( સાચું કે ખોટું?) Marks 10
1. બંધ મોક્ષ છે કલ્પના.
Clear selection
2. પરમ બુદ્ધિ સ્થૂળ દેહમાં, કૃશ દેહ મતિ અલ્પ. (આત્મસિદ્ધિશાસ્ત્ર ના સંદર્ભ માં )
Clear selection
3. મતાર્થી જીવોમાં શુષ્કજ્ઞાની અને ક્રિયાજડ જીવોનો સમાવેશ ન થાય.
Clear selection
4. આત્મા નહિ અવિનાશ, દેહ વિયોગે નાશ.
Clear selection
5. શું પ્રભુ ચરણ કને ધરું, સૌથી હીન છે આત્મા.
Clear selection
6. ફળદાતા ઈશ્વર તણી, એમાં પડે જરુર .
Clear selection
7. મોક્ષમાર્ગ માં  નિશ્ચય નય , વ્યવહાર નય બંને સાથે રહેલ.
Clear selection
8. આત્મસિદ્ધિશાસ્ત્રમાં લોભ કષાય ની વાત આવે છે.
Clear selection
9. કાળ ની વાત આત્મસિદ્ધિશાસ્ત્રમાં આવતી નથી.
Clear selection
10. વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય છે, માટે આત્મા પણ ક્ષણિક જ છે.
Clear selection
11. આત્મદિ અસ્તિત્વનાં જે નિરુપક શાસ્ત્રો છે, તે પ્રત્યક્ષ સદ્દગુરુનો યોગ ન હોય , ત્યાં સંસારી જીવોને ઉપયોગી આધારરૂપ છે.
Clear selection
12. ઉપાદાનનું નામ લઈને , જે નિમિત્તને ન તજે, તે ભ્રાંતિમાં સ્થિત ન રહે.
Clear selection
13. માયાદિક મહાશત્રુ સદ્દગુરુના શરણે જતાં અલ્પ પ્રયાસે જાય.
Clear selection
14. વ્યવહાર લક્ષમાં રાખીને , નિશ્ચય સાધન કરવાં.
Clear selection
15. જાતિ-વેષ નો ભેદ નહિ, જ્ઞાનીએ કહેલો માર્ગ જે માત્ર જાણે તે મુક્તિ લહે.
Clear selection
16. જ્ઞાનીની દ્રષ્ટિમાં પરમાર્થ માર્ગ ત્રણે કાળમાં એક હોય.
Clear selection
17. જિજ્ઞાસુ જીવને સદ્દગુરુનો બોધ થાય તો સમકિતને પામી શકે.
Clear selection
18. મુખથી જ્ઞાન કથે  અને અંતરમાં મોહ છૂટ્યો હોય તે જ્ઞાનીનો દ્રોહ કરતો નથી.
Clear selection
19. જડથી ચેતન ઊપજે અને ચેતનથી જડ  થાય એવો અનુભવ ક્યારેક કોઈને થાય.
Clear selection
20. અનંત તીર્થંકરોનો બોધ શ્રીમદ્દજીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં ગાથાઓ રૂપે ગૂંથ્યો છે.
Clear selection
Question: 3 Find the correct answer ( સાચો જવાબ શોધો ) Marks 10
1. આત્મસિદ્ધિશાસ્ત્રમાં કોની વાત કરવામાં નથી આવી?
Clear selection
2. સૌથી વધુ ગાથા કઈ શંકાના સમાધાન માટે શ્રીગુરુએ કહી છે?
Clear selection
3. ક્રિયાજડને કઈ બાબત લાગુ પડતી નથી?
Clear selection
4. આત્મા કેવો નથી? (ત્રીજી અને છઠ્ઠી શંકા ના સમાધાન પ્રમાણે)
Clear selection
5. આત્મા ની શંકા કરનાર કોણ છે ?
Clear selection
6. ચેતન જાગૃત હોય તો કોનો કર્તા  છે?
Clear selection
7. નીચેનામાંથી કયું "છ પદ" માં નથી?
Clear selection
8. ત્રીજી શંકામાં કોને કોને કર્તા  કહ્યા?
Clear selection
9. જીવ કેવી રીતે સમકિત પામે?
Clear selection
10. સ્વચ્છંદ રોકવાનું ફળ શું છે?
Clear selection
11. આત્માને ઓળખવાનું ચિહ્ન કયું કહ્યું?
Clear selection
12. છઠ્ઠી  શંકામાં શિષ્ય શું વિકલ્પો કરે છે?
Clear selection
13.મતાર્થીના લક્ષણ
Clear selection
14. નિજ સ્વરુપનાં લક્ષણ
Clear selection
15. આત્માર્થીના લક્ષણ
Clear selection
16. સંસારમાં અનંતકાળ વીતવાનું  કારણ
Clear selection
17. પહેલી શંકામાં આત્માને કેવો કહ્યો?
Clear selection
18. જ્ઞાનીની દશા કેવી હોય?
Clear selection
19. બીજી શંકા આત્માને કેવો કહ્યો?
Clear selection
20. શુષ્ક જ્ઞાનીનું લક્ષણ
Clear selection
Question: 4  Match the correct answers ( A અને B માંથી જોડકાં ગોઠવો ) Marks 5
નીચે આપેલા સ્લાઇડરથી દરેક પ્રશ્ન જોઈ શકાશે
સમતા-ક્ષમા
અંતર દયા
દાસત્વ ભાવ
બૂડે ભવજળમાંહી
અપૂર્વ વાણી
બાહ્ય ક્રિયા
શોધે સદ્દગુરુયોગ
સદ્દગુરુ વિમુખ
લોપે સદ્દવ્યવહારને
વિચાર-ધ્યાન
આત્માર્થી
ઔષધ
જિજ્ઞાસુ
સદ્દગુરુ
ક્રિયાજડ
શિષ્ય
મતાર્થી
મુમુક્ષુ
અસદ્દગુરુ
શુષ્કજ્ઞાની
Question: 5  Answer in one or two words ONLY ( એક-બે શબ્દોમાં જવાબ આપો ) Marks 10
1. યોગ્ય સમજીને યોગ્ય આચરે  તે.
2. આત્મા દેહ સમાન ભાસવો.
3. કોને પ્રેરે તે વ્યવહાર સમંત છે?
4. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તતું  જ્ઞાન
5. સર્પાદિકની ક્રોધાદિ તરતમ્યતાનું કારણ
6. જો પરમાર્થની ઈચ્છા હોય તો કેવો પુરુષાર્થ કરવો?
7. કેવા જીવને આતમલક્ષ  ન થાય
8. મ્યાન અને તલવાર જુદા છે, એમ દેહ  અને આત્મા ભિન્ન છે, એમ કેટલી ગાથાઓમાં કહ્યું  છે ?
9. વૈરાગ્યાદિ કોની સાથે હોય ત્યારે સફળ છે?
10. કર્મ સ્વભાવે પરિણમે અને ભોગથી  દૂર થાય તેમાં કોની જરુર  નથી?
11. સુવિચારણા  ઉપજે તો શું સમજાય?
12.  અનંત પ્રકારનાં કર્મોમાં મુખ્ય કર્મ કર્યું છે ?
13. નિજ પદ નિજમાંહી લહ્યું તો શું દૂર થયું ?
14. પાંચ ઇન્દ્રિયોના વિષયનું ભાન કોને  છે?
15. શિષ્ય શંકામાં કોણ સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, એમ કહે છે?
16. શું છૂટે તો જીવ કર્મોનો કર્તા  અને ભોક્તા નથી?
17. કોનો સ્વભાવ પ્રેરણા કરવાનો નથી?
18. કયા પ્રખ્યાત વિદ્વાને આત્મસિદ્ધિશાસ્ત્ર ને "જૈનોની ગીતા" કહી છે?
19. શ્રીમદ્દજીના  સ્વહસ્તાક્ષરમાં લિખિત આત્મસિદ્ધિશાસ્ત્ર ની મૂળ પ્રત કયા આશ્રમમાં સચવાયેલી છે?
20. "આત્મજ્ઞાન ત્યાં મુનિપણું..." આત્મસિદ્ધિશાસ્ત્રની આ ગાથા કયા આગમ ના આધારે પ્રમાણભૂત છે?
 પ્રશ્નપત્ર વિભાગ ૨                                                                   Question: 6  State the Difference in 1 or 2 Lines of ANY FIVE( કોઈ પણ પાંચ નો તફાવત એક-બે લીટી માં દર્શાવો ) Marks 5
1. ક્રિયાજડ  અને શુષ્ક જ્ઞાની
2. આપ સ્વભાવ અને કર્મ પ્રભાવ
3. જ્ઞાનદશા અને સાધનદશા
4. દેહાધ્યાસ અને દેહાતીત દશા
5. કર્મભાવ અને મોક્ષભાવ
6.  દેહરોગ અને અંતરરોગ
7. બંધનો પંથ અને મોક્ષનો પંથ
8. બોધ અને વીતરાગતા
Question: 7  Answer in 1 or 2 Lines (એક - બે લીટીમાં જ જવાબ આપો) Marks 16
1. શ્રીમદ્જીએ આત્મસિદ્ધિમાં મોક્ષમાર્ગ કયાં  બે કારણોથી દર્શાવ્યો છે?
2. મતાર્થીની દુર્દશાના ચાર લક્ષણો જણાવો.
3. "કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ.." તેમાં બંને "આદિ" શબ્દોથી શું ગ્રહણ કરવું?
 4. શ્રીમદ્દજીને આત્મસિદ્ધિશાસ્ત્ર રચવા માટેની કરૂણા કેમ ઊપજી?
5. "સર્વ જીવ છે સિદ્ધ સમ..." ગાથા સમજાવો.
6. પરોક્ષ જિન ઉપકાર કરતા પ્રત્યક્ષ સદગુરુ ને કેમ વધુ મહત્વ આપ્યું?
7.  આત્માની શંકા આત્મા પોતે કરે એનું અચરજ કેમ છે?
8. " જેમ કોટી વર્ષ નું સ્વપ્ન જાગૃત થતાં શમાય..."  એ દ્વારા શું સમજાવવા માંગે  છે?
9.  દેહાદિ  સંયોગનો જ્યારે આંત્યંતિક વિયોગ થાય ત્યારે શું થાય ?
10.  અનંત દુઃખ પામવાનું કારણ શું? તે કેવી રીતે ટળે ?
11. " કઈ જાતિમાં, કયા વેષ માં મોક્ષ છે..." એવી શંકા નો ઉત્તર સદગુરુ શું આપે છે?
12. " કારણ વિના કાર્ય હોતું નથી.." એમ કોના ઉદાહરણથી સમજાવ્યું છે ?
13. "નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય..."  પછી શું થયું ?
14. કર્મની ગ્રંથિનાં  મુખ્ય કારણો ક્યાં  છે?
15. નિજ પક્ષને ત્યાગીને સદગુરૂનાં  ચરણ સેવવાથી શું થાય?
16.  "આત્મસિદ્ધિશાસ્ત્ર" નો કઈ સાત ભાષાઓમાં અનુવાદ થયો છે?
Question: 8  Answer in 2 to 3 Lines as per your Own Understanding. (બે- ત્રણ લીટીમાં જ તમારી સમજ મુજબ જવાબ આપો) Marks 10
1. "આત્મા નિત્ય છે"  એનો નિર્ધાર શ્રીમદ્દજીએ સુયુક્તિથી કઈ રીતે કરવા માટે કહ્યું?
2. મતાર્થી અને આત્માર્થીનાં  લક્ષણ શા માટે કહેવામાં આવ્યા છે?
3. આત્મા પોતે જ કર્મનો કર્તા છે એમ કઈ રીતે સમજાવ્યું છે?
4. સદ્દગુરુનાં  યોગમાં મતાર્થી અને આત્માર્થી કેવી રીતે વર્તે?
5. શિષ્ય - ગુરુ પ્રત્યેનો અત્યંત વિનય કઈ રીતે વ્યક્ત કરે છે?
Question: 9  Answer in 5 to 6 Lines ONLY. (પાંચ - છ લીટીમાં જ જવાબ આપો.) Marks 24
1.  "સ્વચ્છંદ" વિષે ની ત્રણ ગાથાઓ સમજાવો.
 2. આત્મસિદ્ધિશાસ્ત્રની રચના વિષે  : તિથિ, તારીખ, વાર, સમય, સ્થળ, કેટલા સમયમાં, કેટલી ગાથાઓ, કોની વિનંતીથી ? શા માટે ? કેટલી પ્રતો? કોને કોને આપવામાં આવી તે જણાવો.
3. "છ પદ" દ્વારા "આત્મા જ સંસાર અને મોક્ષ માટે જવાબદાર છે અન્ય કોઈ નહીં" એ કઈ રીતે સમજાવ્યું છે?
 4. સુવિચારણા  પ્રગટવાની મોક્ષમાર્ગમાં શા માટે અનિવાર્યતા છે તે દર્શાવો.
 5. જ્ઞાનીની દશા આત્મસિદ્ધિશાસ્ત્રની ગાથાઓનાં  આધારે લખો.
 6. શિષ્યને બોધબીજ પ્રાપ્તિ થયા પછીના તેના ભાવ દર્શાવો.
 7. આત્મસિદ્ધિશાસ્ત્રની પરીક્ષા માટેની તૈયારીઓ થી તમને શું લાભ થયો?
 8. આત્મસિદ્ધિશાસ્ત્રની કઈ ગાથા તમને સૌથી વધુ અંતરમાં સ્પર્શી અને તમારા વ્યક્તિગત પુરુષાર્થમાં ઉપયોગી લાગી એ વિગતે  જણાવો.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy