Educational Communication Skill Unit 2 - Quiz 1
Sign in to Google to save your progress. Learn more
1. ‘આચાર્ય DEOને શાળાને નિભાવ ગ્રાન્ટ આપવાનો પત્ર લખે’ ક્યાં પ્રત્યાયનમાં આવે?
0 points
Clear selection
2. શિક્ષકે પોતાની ફરજના પ્રથમ દિવસે ક્યાં પ્રકારનો રીપોર્ટ લઇ જવાનો હોય છે?
0 points
Clear selection
3. શિક્ષક ભરતી માટેની સમગ્ર પ્રક્રિયા ગુજરાત સરકારની કઈ કચેરી દ્વારા હાથ ધરાય છે?
0 points
Clear selection
4. સામાન્ય રીતે શાળામાં બોનાફાઈડ સર્ટીફીકેટની જરૂરીયાત કોને વધુ પડે છે?
0 points
Clear selection
5. શાળા કાર્યક્રમનો અહેવાલ સામાન્ય રીતે ક્યાં કાળમાં લખવામાં આવે છે?
0 points
Clear selection
6. શિક્ષકે ફરજમુક્ત થવા આચાર્ય સમક્ષ કયો રીપોર્ટ આપવાનો હોય છે?
0 points
Clear selection
7. શિક્ષક ભરતી પ્રક્રિયાની સમગ્ર જાહેરાત અને અરજી કઈ સરકારી વેબસાઈટ પર પ્રસિદ્ધ કરાય છે?
0 points
Clear selection
8. વિદ્યાર્થીને પોતાની ઓળખ બતાવવા શાળા તરફથી આપવામાં આવતા પુરાવાને ક્યાં નામ થી ઓળખવામાં આવે છે?
0 points
Clear selection
9. બોનાફાઈડ સર્ટીફીકેટનો ઉપયોગ શો છે? *
0 points
10. માધ્યમિકની સરકારી કે અનુદાનિત શાળાના શિક્ષકે ફરજ મુક્ત થવા રાજીનામું કોની સમક્ષ આપવું પડે છે? *
0 points
11. કર્મચારીની  રજાની નોંધ ક્યાં કરવામાં આવે છે?
0 points
Clear selection
12. શિક્ષક હાજર રીપોર્ટના  કેટલા પ્રકાર છે?
0 points
Clear selection
13 ક્યાં વર્ષના જાહેરનામાંને આધારે સરકારી અને અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ભરતી થાય છે?
0 points
Clear selection
14 શાળાકીય કાર્યક્રમની શી ઉપયોગીતા છે?
0 points
Clear selection
15 શાળાકીય કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં કોનું નામ હોવું અતિ આવશ્યક છે?
0 points
Clear selection
16. કોઈ પણ શાળાકીય કાયક્રમની સફળતા, રહેલી ખામી અને તમામ બાબતોનો ઉલેખ્ખ ક્યાં દસ્તાવેજ દ્વારા જોઈ શકાય.
0 points
Clear selection
17 શાળાકીય કાર્યક્રમનો અગત્યનો દસ્તાવેજ એટલે....
0 points
Clear selection
18. શિક્ષકે શાળાકીય પ્રત્યાયનના ક્યાં ક્યાં ઘટકો સાથે જોડાવું પડે છે?
0 points
Clear selection
19 શાળા વિકાસ અને સમાજ સાથે પ્રત્યાયન માટે માટે નીચેના માંથી કઈ બાબત મરજીયાત હોવા છતાં   જરૂરી છે?
0 points
Clear selection
20 નીચેના માંથી શું શાળાકીય પ્રત્યાયનનો એક ભાગ છે?
0 points
Clear selection
21 શિક્ષક હાજર રીપોર્ટ કોને ઉદેશીને લખવામાં આવે છે?
0 points
Clear selection
22 અનુદાનિત શાળામાં આચાર્યએ રજા રીપોર્ટ કોને ઉદેશીને લખવાનો હોય છે?
0 points
Clear selection
23 શિક્ષકના રાજીનામાં આપ્યા બાદ આચાર્ય તરફથી તેને કયો પત્ર આપવામાં આવે છે?
0 points
Clear selection
24 શિક્ષક રાજીનામાં માં નીચેની કઈ વિગત લખવી ફરજીયાત છે?
0 points
Clear selection
25 વિદ્યાર્થીને આપવામાં આવતા બોનાફાઈડ સર્ટીફીકેટમાં કઈ વિગતોની નોંધ હોતી નથી ?
0 points
Clear selection
26 બોનાફાઈડ સર્ટીફીકેટમાં વિદ્યાર્થીનો ફોટો લગાવવો જોઈએ?
0 points
Clear selection
27. કાર્યક્રમના અહેવાલમાં કેવા શબ્દોનો ઉપયોગ કરવો હિતાવહ છે?
0 points
Clear selection
28. 'શિક્ષકે બાળકની ગેરહાજરીનું ધ્યાન તેના પિતાને દોર્યું ' પ્રત્યાયન પ્રકાર જણાવો.
0 points
Clear selection
29. સ્વનિર્ભર શાળામાં શિક્ષકોની ભરતી કરી રીતે કરવામાં આવે છે?
0 points
Clear selection
30. 'એક આચાર્ય SSA પાસે મધ્યાહન ભોજન યોજનાના રૂમ બાંધવા માટે અનુદાન આપવા પત્ર લખે છે' વિધાનનો ક્યાં પ્રકારના પ્રત્યાયનમાં સમાવેશ થશે?
0 points
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy