JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
PSE: પર્યાવરણ કસોટી - 08 સામાન્ય જ્ઞાન
PSE પરીક્ષા તૈયારી
ALL IS WELL Edu (
https://rajdabhi94.blogspot.com
)
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ :-
*
Your answer
શાળાનું નામ :-
*
Your answer
જિલ્લો :-
*
Your answer
વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન મા સમાનતા રહેશે... ( વિજ્ઞાન, પર્યાવરણ,સામાન્યજ્ઞાન)
ટીનાના મામાની એકની એક બેન ટીનાને શુ થાય?
*
1 point
માસી
મમ્મી
ફઈ
મામી
મેન્ડેલે કયા છોડ પાર પ્રયોગ કર્યો હતો?
*
1 point
વાલોડ
ભીંડો
વટાણા
તુવેર
તમારા પપ્પા ના બહેનની દીકરી તમારે શુ થાય?
*
1 point
પિતરાઈ બહેન
બહેન
ફઈ
માસી
નીચેનામાંથી ક્યુ પૂર્વ ભારતનું રાજ્ય નથી?
*
1 point
અસમ
મેઘાલય
તેલંગાણા
મણિપુર
નીચેનામાંથી ક્યુ ઉત્તર ભારતનું રાજ્ય છે?
*
1 point
ત્રિપુરા
ઉત્તરાખંડ
કેરલ
ઓરિસ્સા
નીચેનામાંથી કયો ગુજરાત નો જિલ્લો નથી?
*
1 point
અરવલ્લી
મહીસાગર
પાટણ
જયપુર
કચ્છ ભારત ની કઈ દિશા મા આવેલ છે?
*
1 point
ઉત્તર
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
ખમણ બનાવવા કઈ રીતનો ઉપયોગ થાય છે?
*
1 point
શેકીને
બાફીને
સાંતળીને
તળીને
14 જાન્યુઆરી એ કયો તહેવાર ઉજવાય છે?
*
1 point
બાલદિન
ઉત્તરાયણ
દિવાળી
નવરાત્રી
ગ્રામ પંચાયતના સરકારી (વહીવટી) વડા કોણ છે?
*
1 point
સરપંચ
તલાટી
પોસ્ટ માસ્તર
ઉપ સરપંચ
જોડાવ અમારા PSE-NMMS-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
https://chat.whatsapp.com/BsoR2aXyhoVHFnPyYR1k4u
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms