Std:8, Maths, Unit:8
Created by:-
પટેલ નરેશભાઈ બી.
શ્રી રતનપુર પ્રાથમિક શાળા,ઉમરાળા,ભાવનગર
Sign in to Google to save your progress. Learn more
 તમારું નામ લખો. *
 તમારી શાળાનું નામ લખો. *
 જિલ્લાનું નામ લખો. *
Unit-8, રાશિઓ ની તુલના
1. 50 પૈસા અને ₹ 5 નો ગુણોત્તર ...........છે. *
1 point
2. ગુણોત્તર 2:5  એટલે ........% *
1 point
3. 3000 ના 20 % એટલે.............. *
1 point
4. x ના 15 % = 120, તો x = .......... *
1 point
5. એક સ્વેટરની ખરીદીમાં 8% પ્રમાણે રૂપિયા 192 ₹ વળતર મળે છે તો સ્વેટરની છાપેલી કિંમત ₹........હોય. *
1 point
6. વેચાણ કિંમત એ પડતર કિંમત ........... હોય તો નફો થાય. *
1 point
7. વેપારી ₹ 1200નું શર્ટ 15% નફો લઈ વેચે છે, તો શર્ટની વેચાણ કિંમત₹..............હોય. *
1 point
8. ₹ 4000નું 12 % લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ₹...........થાય. *
1 point
9. 6 કિગ્રા અને 8 મિટર નો ગુણોત્તર............ *
1 point
10. 5, 8, અને ............, 40 સંખ્યાઓ પ્રમાણમાં છે. *
1 point
11. ...........સંખ્યાઓ પ્રમાણમાં છે. *
1 point
12. 6 પેન ની કિંમત ₹ 90 હોય તો ,7 પેનનીકિંમત ........ *
1 point
 આ ટેસ્ટ વિશે તમારો અભિપ્રાય જણાવો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy