28 MARCH CURRENT AFFAIRS
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. ભારતના ક્યાં નૌકાદળ જહાજને " પ્રેસિડેન્ટ કલર એવોર્ડ " આપવામાં આવ્યો ? *
1 point
2. ભારતીય સેનાએ ક્યાં રાજ્ય સાથે " સુરક્ષા કવચ 2 " કવાયત હાથ ધરી ? *
1 point
3. મારુતિ સુઝુકી ના નવા MD&CEO કોણ બન્યા ? *
1 point
4. તાજેતરમાં ક્યાં વ્યક્તિએ " સુજલામ 2.0 " અભિયાન શરૂ કર્યું ? *
1 point
5. તાજેતરમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રમેશચંદ્ર લાહોટીનું નિધન થયું છે તેઓ ક્યાં રાજ્યના વતની હતા ? *
1 point
6. ક્યાં દિવસે " અસમ રાઈફલ્સનો 183મો સ્થાપના દિવસ " મનાવવામાં આવ્યો ? *
1 point
7. તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયના નવા સલાહકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા ? *
1 point
8. કાર્બન તટસ્થ ખેતીની વિવિધ પદ્ધતિઓ દાખલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું ? *
1 point
9. " અનફીલ્ડ બેરલ્સ ઇન્ડિયાઝ ઓઇલ સ્ટોરી " નામનું નવું પુસ્તક કોણે લખ્યું ? *
1 point
10. કયો દેશ " બેરસામા શિલ્ડ 2022 " કવાયત માટે 4 દેશોની યજમાની કરશે ? *
1 point
11. મહારાષ્ટ્રની રાજધાની જણાવો. *
1 point
12. મારુતિ સુઝુકી નું મુખ્યમથક કયા આવેલું છે ? *
1 point
13. કેન્દ્રીય જળ શક્તિ કોણ છે ? *
1 point
14. દીસપુર ક્યાં રાજ્યની રાજધાની છે ? *
1 point
15. કેરળના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy