NMMS SCIENCE TEST-9
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-Valsad
CRC-Solsumba
9638561044
Sign in to Google to save your progress. Learn more
આપનું પૂરું નામ *
શાળાનું નામ *
તાલુકો *
જિલ્લો *
આપ કોણ છો? *
1. વિદ્યુત-પૃથ્થકરણની પ્રક્રિયામાં કઈ ઉર્જા પાણીનું વિઘટન તેના ઘટક તત્વોમાં કરે છે ? *
2 points
2.કોની ગતિને કારણે વિદ્યુતદ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે ? *
2 points
3. એક પાત્રમાં રાખેલ વિદ્યુતદ્રાવણમાં કાર્બનના બે સળિયા અંશતઃ ડૂબાડતાં બનતી રચનાને શું કહે  છે? *
2 points
4. તાંબાની ફૂલદાની પર ચાંદીનો ઢોળ ચઢાવવા માટે કયા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ  છે? *
2 points
5. નીચેનામાંથી શેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી ? *
2 points
6. રેટીના પર બનેલા પ્રતિબિંબની છાપાની અસર, વસ્તુ ખસેડી લીધા પછી પણ કેટલા સમય સુધી ચાલુ રહે છે ?   *
2 points
7. સૂર્યપ્રકાશનું  સાત રંગમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે ? *
2 points
8. ગુણક પ્રતિબિંબોનો ઉપયોગ કયા પ્રકાશીય ઉપકરણમાં કરવામાં આવે છે? *
2 points
9. માનવઆંખમાં સળિકોષો અને શંકુકોષો સંદર્ભે  કયું વિધાન સાચું નથી ? *
2 points
10. આંખના લેન્સની કેન્દ્ર્લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે ? *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy