JNV:  ભાષા -1
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
રામુ એક ગામમાં રહે છે. તેના દાદાજી ખેડૂત છે. તેના પિતા પણ ખેડૂત છે. વરસાદની ઋતુમાં રામુ ખેતરોમાં જાય છે. તે કેરીના ઝાડ નીચે બેસી જાય છે. કોઈ કોઈ વાર તે એક પાકી કેરી તોડે છે અને ખાય છે . ખેતરમાં જાંબુના ઝાડ પણ છે . જ્યારે રામુ શાળાએથી પાછો આવે છે, તો તે જાંબુના ઝાડ સુધી દોડે છે, તે પાકા જાંબુ તોડે છે, તે  તેને ઘરે લઈ આવે છે. તેની મા જાંબુને ધોવે છે અને તે તેને ખાય છે .     જ્યારે રામુને શાળાએ નથી જવાનું હોતું , ત્યારે તે પીતાની સાથે ખેતરોમાં જાય છે. તે ગાયોને ચરવા માટે ખેતરમાં લઈ જાય છે. તેનો કૂતરો મોતી પણ તેની સાથે જાય છે મોતી ઘાસમાં ચારે તરફ દોડે છે તે જોરથી હસે છે. મોતી ઘાસમાં ચારે તરફ દોડે છે. તે જોરથી ભસે છે.      સાંજે તેઓ ઘેર પાછા આવે છે. પરિવાર (કુટુંબ) ભાત અને દાળ તથા શાકના સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણે છે. ભોજન પછી તેઓ કેરી ખાય છે અને દૂધ પીવે છે. ( કુટુંબ) પરિવાર ગામમાં પોતાના જીવનનો આનંદ ઉઠાવે છે . આ એક  પ્રસન્ન સુખી પરિવાર (કુટુંબ) છે.
ઉપર નો ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો.
રામુ ક્યાં રહે છે? *
1 point
રામુના દાદા અને પિતા શું કામ કરે છે? *
1 point
વરસાદમાં રામુ શું કરે છે? *
1 point
રામુ શાળાએથી આવ્યા પછી શું કરે છે? *
1 point
રાતના જમ્યા પછી રામુ અને તેનું કુટુંબ શું લે છે? *
1 point
કન્યાકુમારી સુંદર સ્થળ છે . એની ત્રણે બાજુ દરિયો આવેલો છે. દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે, પૂર્વમાં બંગાળનો ઉપસાગર છે અને પશ્ચિમે અરબી સમુદ્ર છે. ત્રણેય દરિયાના સંગમમાં સ્નાન કરવા અને મંદિરમાં પૂજા કરવા દેશના ખુણે ખુણેથી યાત્રાળુઓ અહીં આવે છે. કન્યાકુમારી ની આસપાસ નો દરિયો ઘણોખરો શાંત હોય છે . ઘણા પ્રવાસીઓ આ સ્થળે નીરવ શાંતિ અનુભવે છે.  સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે આ સ્થળનું સૌંદર્ય જોવાની મજા આવે છે. સવારમાં બંગાળના ઉપસાગર પરથી સૂર્યોદય અને સાંજે અરબી સમુદ્રમાં સૂર્યાસ્ત થાય છે. હકીકતમાં આ એક જ સ્થળ એવું છે કે જ્યાં દરિયામાંથી થતાં સૂર્યોદયને અને દરિયામાં થતાં સૂર્યાસ્તને કોઈ પણ જોઈ શકે છે . પૂનમના દિવસે ઘણા પ્રવાસીઓ કન્યાકુમારી આવે છે. તેઓ અગ્નિના બે ગોળા જેવા લાગતા સૂર્યને અરબી સમુદ્રમાં અસ્ત થતો અને તે જ સમયે બંગાળના ઉપસાગરમાં થી ચંદ્રને ઉદય થતો જોઈ શકે છે.
ઉપર નો ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો
કન્યાકુમારી એક સુંદર સ્થળ છે *
1 point
કન્યાકુમારીમાં પૂર્વમાં સૂર્યોદય ક્યાંથી થાય છે તે *
1 point
કન્યાકુમારી એ ભારતમાં આવેલું એક જ સ્થળ છે કે *
1 point
કન્યાકુમારીના સૌંદર્યની મજા માણવાનો શ્રેષ્ઠ સમય કયો? *
1 point
પૂનમના દિવસે લોકો એક જ સમયે અગ્નિના બે ગોળાને જોઈ શકે છે આનો અર્થ એ કે *
1 point
ઘણા સમય પછી માણસ ને કાંઈક શોધ્યું ,જેથી દુનિયાની વાહન વ્યવહારની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું. તે પૈડું (ચક્ર) હતું. હા, એ જ પૈડું કે જે તમે બળદગાડામાં ,સાયકલમાં ,બસમાં ,અને આગગાડીમાં જુઓ છો . આજે આપણને એવી સામાન્ય વસ્તુ લાગે છે કે એ એક મહાન શોધ હોય તેમ કોઇ માનવા તૈયાર નથી, પણ આ નાની વસ્તુ બનાવવામાં અને તેની ઉપયોગીતા સમજવામાં માણસને ઘણો સમય લાગ્યો હતો . પહેલા ભારે વજન ઉપાડવા માટે માણસો કે પ્રાણીઓનો ઉપયોગ થતો હતો . તમે કલ્પના જરૂર કરી શકો છો કે, એ કેટલું મુશ્કેલ હતું . પછીથી કોઈકને સમજાયું કે સપાટ વસ્તુ કરતા ગોળાકાર વસ્તુ વધુ ઝડપથી ખસે છે . સૌથી પહેલું બળદગાડું એક લાકડાના ટુકડામાં ગોળાકાર લાકડાના ટુકડાઓ જોડ્યા હોય તેવું દેખાયું હશે. આપણા જીવનમાંથી પૈડાંને દૂર રાખવાનો અર્થ એ થાય કે આખી સંસ્કૃતિને થંભાવી દેવી.
ઉપર નો ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો
પૈડાની શોધ પછી માણસને *
1 point
આજે પૈડું એ કોઈ મહાન શોધ હોય એમ લાગતું નથી કારણ કે *
1 point
પહેલાના માનીએ પૈડા વિશે વિચાર્યું *
1 point
આપણા જીવનમાંથી પૈડાંને દૂર કરવામાં આવે તો શું થાય? *
1 point
આ ફકરા માટે નીચેનામાંથી ક્યુ શીર્ષક યોગ્ય છે? *
1 point
જોડાવ અમારા JNV-PSE પરીક્ષાની તૈયારી માટેના " WHATSAPP" ગ્રૂપ  મા
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy