Know & Grow G.K.Test 73 (Ganit)
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.Know & Grow G.K.Test 73 (Ganit) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
પ્રત્યેક દિવસે પ્રથમ 100 Participate ને જ E mail દ્વારા e Certificate  આપવામાં આવે છે.

For More G.K.Test Visit http://bit.ly/KGGKTEST 
Email *
નામ *
શાળાનું નામ *
જિલ્લો *
ત્રણ આંકડાની મોટામાં મોટી અને ત્રણ આંકડાની નાનામાં નાની સંખ્યાનો તફાવત કેટલો થાય ? *
1 point
એક લંબચોરસ ખેતરની લંબાઇ 16 મીટર અને પહોળાઇ 25 મીટર છે.તેટલા જ ક્ષેત્રફળ વાળા ચોરસ ખેતરની પરિમિતિ કેટલા મીટર થાય ? *
1 point
625 નું વર્ગમૂળ શું થાય ? *
1 point
888888 / 8 = ? *
1 point
15 + 1.5 + 0.15 = ? *
1 point
6  X (2.001 + 1.999) = ? *
1 point
પ્રથમ પાંચ એકી અને પ્રથમ પાંચ બેકી સંખ્યાઓનો તફાવત શું આવે ? *
1 point
ચાર સંખ્યાનો સરવાળો 96 છે.જો પહેલી,બીજી અને ત્રીજી સંખ્યા અનુક્રમે 18,24 અને 32 હોય તો ચોથી સંખ્યા કઇ હશે ? *
1 point
ગુણાકારની તટસ્થ સંખ્યા કઇ છે ? *
1 point
1 મીટર = કેટલા સેન્ટીમીટર ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy