ગુજરાત નોલેજ ક્વિઝ Part 10
વૈભવ આર ઉપાધ્યાય. પરસાંતજ પ્રાથમિક શાળા.તા.જિ ખેડા
નામ લખી ધોરણ કે અન્ય પસંદ કરી સાચો જવાબ પસંદ કરી આપનો સ્કોર જાણો.
Sign in to Google to save your progress. Learn more
નામ *
ધોરણ *
(1) ભુજીયો ડુંગર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(2) કાકરીયા તળાવ ગુજરાતના કયા શહેરમાં છે? *
1 point
(3) સુરસાગર તળાવ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? *
1 point
(4) પ્રાચીન સમયની ગુજરાતની રાજ્ધાની જણાવો. *
1 point
(5) કડાણા યોજના ગુજરાતની કઇ નદી પર આવેલી છે? *
1 point
(6) જૈનોનું તિર્થધામ પાલીતાણા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(7) ગુજરાત કયા રાજ્યમાંથી છુટું પડી અલગ રાજ્ય બન્યુ? *
1 point
(8) અલંગ બંદર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે *
1 point
(9) ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો દરિયાકિનારો મળ્યો છે? *
1 point
(10) ગુજરાતના કયા પ્રદેશ ના ઘઉં પ્રખ્યાત છે? *
1 point
(11) ગુજરાતમાં કેટલી યુનિવર્સિટીઓ આવેલી છે? *
1 point
(12) તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? *
1 point
(13) ગુજરાતમાં અકિક નો ઉદ્યોગ કયા શહેરમાં છે? *
1 point
(14) ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? *
1 point
(15) ગુજરાત ના કેટલા જિલ્લાઓ સમુદ્ર કિનારે આવેલા છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy