ભારત નોલેજ કવિઝ Part 7(વૈભવ ઉપાધ્યાય)
 જે નામ લખશો તે નામનું જ સર્ટી આવશે.
વૈભવ ઉપાધ્યાય. પરસાંતજ પ્રા શાળા.તા જિ ખેડા
Sign in to Google to save your progress. Learn more
Email *
નામ *
ધોરણ *
(1) ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન  જણાવો. *
1 point
(2) ભારતના કયા રાજાને હિંદનો નેપોલીયન તરીકે ઓળખવામાં આવે છે? *
1 point
(3) નીચેનું ચિત્ર કયા ભારતીય નેતાનું છે? *
1 point
Captionless Image
(4) ભારતના હાલના લોકસભાના અધ્યક્ષ નું નામ જણાવો. *
1 point
(5) ભારતની લોકસભા ના પ્રથમ અધ્યક્ષ જણાવો.
1 point
Clear selection
(6) ભારતમાંથી કર્કવૃત કેટલા રાજ્યો માંથી પસાર થાય છે? *
1 point
(7) નીચે આપેલ ઐતિહાસિક ઇમારત કઈ છે? *
1 point
Captionless Image
(8) ભારતનું સૌથી વધુ નગરો ધરાવતું રાજ્ય જણાવો. *
1 point
(9) ભારતનું કયું રાજ્ય ત્રણ દેશોની સીમા સાથે જોડાયેલું છે?
1 point
Clear selection
(10) ભારતનું કયું રાજ્ય સૌથી વધુ રાજ્યની સીમા ધરાવે છે? *
1 point
(11) ભારતના કેટલા રાજ્યો દરિયાઈ વિસ્તાર ધરાવે છે? *
1 point
(12) ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર જણાવો.
1 point
Clear selection
(13) ભારત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલો છે? *
1 point
(14) હાલ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ કોરોના ગ્રસ્ત છે? *
1 point
(15) નીચે આપેલ ચિત્ર શેનું છે તે જણાવો. *
1 point
Captionless Image
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy