Std:8,Maths,Unit:7
Made by:-Naresh B.Patel,Ratanpur,Umarala, Bhavnagar
Sign in to Google to save your progress. Learn more
તમારું નામ લખો. *
તમારી શાળાનુંનામ લખો. *
જિલ્લાનું નામ લખો. *
1. 1 થી 100 સુધીમાં પૂર્ણઘન સંખ્યાઓ .............છે. *
1 point
2. ..........એ પૂર્ણ ઘન સંખ્યા નથી. *
1 point
3. જે સંખ્યાનો એકમનો અંક 8 હોય, તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક .........હોય. *
1 point
4. જે સંખ્યાનો એકમનો અંક 7 હોય તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક .........હોય. *
1 point
5. જે સંખ્યાનો એકમનો અંક 0 હોય, તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા ...........અંકો 0 હોય. *
1 point
6. પૂર્ણઘન સંખ્યા 39,304ના ઘનમૂળ નો એકમનો અંક...…......હોય. *
1 point
7.   32 ને નાનામાં નાની સંખ્યા .........વડે ગુણવાથી તે પૂર્ણઘન બને છે.
1 point
Clear selection
8. 1 ના ઘનમૂળનું ઘનમૂળ ..............છે. *
1 point
9. 81 ને નાનામાં નાની સંખ્યા ..........વડે ભાગવાથી તે પૂર્ણઘન બને. *
1 point
10. પૂર્ણઘન સંખ્યા 42,875ના ઘનમૂળનો એકમનો અંક .......હોય. *
1 point
11. ..........એ પૂર્ણઘન સંખ્યા નથી. *
1 point
પ્રશ્ન નં 12 થી 15 ના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
12. 16 એ પૂર્ણ ઘન સંખ્યા છે. *
1 point
13. 25 નું ઘનમૂળ 5 છે. *
1 point
14. 125 નું ઘનમૂળ ( - 5 ) છે. *
1 point
15. 625 પૂર્ણઘન સંખ્યા છે. *
1 point
આ ટેસ્ટ વિશેનો તમારો અભિપ્રાય જણાવો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy