Shree K.R.Katara Arts College,Shamlaji,online internal test2020,sub.Gujarati ,Sem.3,CE303, મીરાંના પદો
દરેક પ્રશ્ન ફરજિયાત છે.                              કુલ ગુણ.30
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
વિદ્યાર્થીનો રોલ નંબર *
૧.પદે કયા સ્વરૂપ કરતાં મોટો કાવ્ય પ્રકાર છે? *
2 points
૨. મીરાબાઈ નો જન્મ કઇ સાલમાં થયો હતો? *
2 points
૩. મીરા ના પિતા નું નામ શું હતું *
2 points
૪. મીરાના લગ્ન કયા રાજા સાથે થયા હતા? *
2 points
૫.મીરાના સમયનું કયું સ્થાન કૃષ્ણ ભક્તિ નું મોટું સ્થાન છે? *
2 points
૬. મીરા ના ગુરુ નું નામ જણાવો? *
2 points
૭. મીરાંની કવિતા નો મુખ્ય વિષય કયો છે? *
2 points
૮. પદ-સ્વરૂપ નું ઉત્પતિ સ્થાન કયું છે? *
2 points
૯. મીરાબાઈ કયા શતકમાં થઈ ગયા? *
2 points
૧૦. મીરાબાઈની દીર્ઘકૃતિ નું નામ જણાવો *
2 points
૧૧. મીરાબાઈ ના સાસરે કયો ધર્મ હતો? *
2 points
૧૨. મીરાંબાઈની કઈ રચના જાણીતી છે? *
2 points
૧૩. મીરાંના પદોની મૂળ ભાષા કઈ છે? *
2 points
૧૪. મીરાએ કોની જેમ આત્મ ચરિત્રાત્મક પદોની રચના કરી છે? *
2 points
૧૫.'મુખડાની માયા લાગી' પદ માં શું વ્યક્ત થાય છે? *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy