Online Quiz For Next Competitive Exam :004
Sign in to Google to save your progress. Learn more
1.તાજેતરમાં શ્રી કલ્યાણ સિંહનું  નિધન થયું છે.  તે ક્યાં દેશના પૂર્વ મુખ્યમંત્રી હતા? *
1 point
2. શ્રી કલ્યાણ સિંહ  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કેટલી વાર સેવા આપેલી છે? *
1 point
3. નીચેનામાંથી કઈ રચના અસાઈત ઠાકરની છે? *
1 point
4.અગ્નિકુંડમાં  ઊગેલું ગુલાબ કેવા પ્રકારની સાહિત્યિક  રચના છે? *
1 point
5. ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ? *
1 point
6. અંક 2 4 9 6 7  ને એક જ વખત વાપરીને બનતી મોટામાં મોટી વિષમ  સંખ્યા ...... છે *
1 point
7. નેશનલ સોસાયટી ફોર ધી સ્ટડી ઓફ એજ્યુકેશન ક્યારે અમલમાં આવ્યું? *
1 point
8. સ્વરપેટીમાં સૂક્ષ્મ તારની જાળ જેવી પેશીઓના બે  આડા પડદાની રચનાને શું કહે છે? *
1 point
9. નીચેના પૈકી કમ્પ્યૂટર  ની લાક્ષણિકતા કઈ છે? *
1 point
10. 1857 ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં તાત્યા ટોપેએ  ગુજરાતનું કયું શહેર કબજે કર્યું હતું ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy