8  પત્ર લખવાની મજા!
ધોરણ - 4, ગુજરાતી
Sign in to Google to save your progress. Learn more
અહીં બાળકો માટે સામાયિક કસોટી ની તૈયારી કરી શકે તે માટે ટેસ્ટ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી ટેસ્ટ દ્વારા સારી તૈયારી કરી શકે અને સામાયિક કસોટી અને ત્યાર બાદ જે પણ પરિક્ષા આવે તેમાં આત્મવિશ્વાસ સાથે સારા માર્ક્સ લાવી શકે.
ALL IS WELL Edu (https://rajdabhi94.blogspot.com)                                             અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવ.....                                                                                        "<https://bit.ly/3r5hdKh>
વિદ્યાર્થી નું નામ:- *
વિદ્યાર્થી ની શાળા નું નામ:- *
રેશ્માના ગામ નું નામ શું છે? *
1 point
વડલો કઈ જગ્યા પર હતો? *
1 point
રેશ્મા ના વર્ગ શિક્ષકનું નામ શું છે? *
1 point
અયોગ્ય શબ્દ શોધો. *
1 point
ટપાલપેટી સાથે બંધબેસતો શબ્દ લખો. *
1 point
" સાહેબ , પત્ર કેવી રીતે લખાય?" વાકય કોણ બોલે છે. *
1 point
નીચેનો સબંધ જોઈ જવાબ આપો- ટપાલપેટી:લાલ,  પોપટ:............ *
1 point
પત્ર લખનારે પોતાનું નામ, સરનામું કઈ બાજુ લખવું જોઈએ? *
1 point
આપણાથી મોટાને ક્યું સંબોધન કરાય? *
1 point
પત્ર ના અંતે શુ લખાય?
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy